પનીર ભૂરજી પરાઠા (Paneer Bhurji Paratha Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
પનીર ભૂરજી પરાઠા (Paneer Bhurji Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ, મીઠું, તેલ નું મોણ નાખી લોટ બાંધી લો.
- 2
પનીર ભૂરજી બનાવવા માટે પેન માં તેલ લઈ હીંગ, જીરું નાખી કેપ્સીકમ અને ટામેટાં ઉમેરી સાંતળી લો. મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, પાંઉ ભાજી મસાલો, કિચન કીંગ મસાલો બધું ઉમેરી મિક્સ કરી લો.
- 3
સ્ટફીંગ મા છીણેલું પનીર ઉમેરી મિક્સ કરી લો. લોટ ના લુવા કરી થોડી પતલી રોટલી વણી વચ્ચે ભૂરજી નું સ્ટફીંગ પાથરી બીજી રોટલી થી કવર કરી ધાર સરખી દાબી દો.
- 4
પરાઠા ને તવી પર શેકાવા મુકો. બંને બાજુએ તેલ લગાવી શેકી લો. એકસરખા કટ કરી ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
- જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
- લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
- ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)
- આલુ ભુજીયા પરાઠા (Aloo Bhujiya Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14759544












ટિપ્પણીઓ (4)