કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#CT

કહેવાય છે કે, કચ્છી દાબેલી ની શોધ, આક્સમિત રીતે માંડવી માં થઈ છે,મારું મૂળ સિટી માંડવી છે,તો ચાલો થોડું એના વિશે જણાવું,
૧૯૪૭ માં ભારત _પાકિસ્તાન ના ભાગલા થયા ત્યારે એક સિંધી પરિવાર માંડવી માં સ્થાઈ થયો, એ પરિવાર ના મુખિયા એટલે રૂપન ભાટિયા , રુપન ભાઈ બેકરી ચલાવતા અને તે દરમિયાન મોહનભાઈ બાવા બટાકા નું શાક બનાવતા હતા,રૃપન ભાઈ અને મોહનભાઈ ગાઢ મિત્રો હતા,એક વખત રૂપનભાઈ ને બહુ કામ આવી જતા તેઓ ઘરે જમવા ન જઈ શક્યા,અને મોહનભાઈ પાસેથી શાક મંગાવી ને પાઉં વચ્ચે શાક દબાવી ને ખાઈ લીધું, રૂપનભાઈ ને આ સ્વાદ બહુજ ભવ્યું અને મોહનભાઈ ને તેમની બેકરી પર બોલાવ્યા. મોહનભાઈ એ પણ પાઉં વચ્ચે બટાકા નું શાક દબાવી ને ખાધું .તેમને પણ બહુ જ ભાવ્યું. બસ કહેવાય છે કે ત્યારથી દાબેલી ની શોધ થઈ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫_૪૦ મિનિટ
૩ લોકો
  • ૧૦_૧૧ મીડિયમ સાઇઝ ના બટાકા
  • ૫ડુંગળી
  • ૨.૫ ઇંચ બીટ નો ટુકડો
  • ૯પાઉં
  • ૨જાતની ચટણી(લસણની અને ખજૂર આંબલીની)
  • ૧ બાઉલ ગાભા ભાઈ માંડવી વાળા નો દાબેલી નો મસાલો
  • ૧ બાઉલ મસાલા શીંગ
  • ૨ ટીસ્પૂનમીઠું(ટેસ્ટ મુજબ)
  • થોડાલીલા ધાણા
  • થોડી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫_૪૦ મિનિટ
  1. 1

    બટાકા અને બીટ ને ધોઈ ને કુકરમાં ૪ સિટી વગાડી ને બાફી લેવા,

    કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    બે જાતની ચટણી તૈયાર કરી લેવી,ડુંગળી સમારી લેવી, બાફેલા બટાકા અને બીટ ને મેશ કરી લેવા,એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું,

    કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે તેમાં દાબેલી નો મસાલો નાખી સાંતળો,આ મસાલો નાખીએ તો બીજો કોઈ મસાલો નાખવાની જરૂર નથી,મસાલો સંતડાઇ જાય એટલે તેમાં બટાકા તથા બીટ નો તૈયાર કરેલો માવો નાખી દેવો,તેને થોડી વાર થવા દેવું પછી તેમાં મીઠું,લસણ ની ચટણી અને ખજૂર_ આંબલી ની ચટણી નાખી મિક્સ કરવું, તેમાં થોડું (૧/૨ કપ) પાણી નાખી ને ૪_૫ મિનિટ થવા દેવું,

    કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે પાઉં ની વચ્ચે ચપ્પુ વડે કાપો પડી,પહેલા તેમાં બંને ચટણી ફેલાવી,તેની ઉપર થોડું શાક અને ફરી ચટણી અને ઉપર શાક,હવે મસાલા શીંગ અને સમારેલી ડુંગળી નાખી,એક પેન માં બટર લગાવી તેમાં શેકી લેવી,શેકેલી પસંદ ન હોય તો કાચી પણ ખાઈ શકાય,તો તૈયાર છે,માંડવી ની કચ્છી દાબેલી,,,,,😋 તેની ઉપર બારીક સેવ અને લીલા ધાણા નાખી ને સર્વ કરો.

    કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Ved
Sunita Ved @cook_25903171
પર March 21, 2021 18:20
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 22, 2021 06:47
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)
  2. અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
  3. લીલવાની દાબેલી (Lilva Dabeli Recipe In Gujarati)
  4. ઠાણે સિટી ફેમસ ગજાનન વડા પાવ (Thane City Famous Gajanan Vada Pav Recipe In Guajarati)
  5. ચટપટી મસાલા પટ્ટી (Chatpati Masala Patti Recipe In Gujarati)
  1. ટીંડોળા બટાકા નું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
  2. મમરા ના લાડું (Mamra Ladoo Recipe In Gujarati)
  3. આલુ પરાઠા (Aaloo Paratha Recipe In Gujarati)
  4. આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765036
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close