રવા ના ચીલા (Rava Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો લો
- 2
તેમાં છાશ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને બે કલાક માટે પલાડવા રાખી દો
- 3
બે કલાક પછી તેમાં સમારેલી ડુંગળી ટામેટું આદુ મરચાની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરી લો
- 4
પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ઈનો નાખી બરાબર હલાવી લો
- 5
હવે ગેસ પર પેન ગરમ મૂકી તેમાં ખીરું પાથરી બંને સાઈડ તેલથી બરાબર શેકી લો
- 6
બરાબર શેકાઈ જાય પછી સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી સરસિયા ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
- પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
- પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
- સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14767730















ટિપ્પણીઓ