દાલ બાટી.(Dal Bati Recipe In Gujarati)
દાલ બાટી.(Dal Bati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા વાસણમાં લોટ, તેલ, સોડા, મીઠું અજમો હળદર બધું જ બરાબર મિક્સ કરો.
- 2
ફટા માં જણાવ્યા મુજબ વારાફરથી બધું જ મીક્સ કરવું.
- 3
હવે થોડું થોડું પાણી ઉમેરી ને કણક તૈયાર કરવી. પરોઠા થી થોડોક વધારે કઠણ કણક રાખવી.
- 4
તૈયાર કણક ને ઢાંકી ને રાખી લેવી ૧૦ મીનીટ. ત્યાં સુધીમાં ગૅસ ઉપર એક પહોળા ઉંડા વાસણમાં પીવાનું પાણી ૧ ચમચી તેલ ઉમેરી ને ઉકળવા મુકવું.
- 5
હવે બાંધેલ લોટને ખોલવો અ ને થોડો મસળી લૈવો. અને તેમાં થી ફોટા માં બતાવ્યાં પ્રમાણે લુવા તૈયાર કરી લો.
- 6
પાણી ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર બાફલા ના ગોળા. (લુવા) એક એક કરીને સાચવી ને બાફવા મુકવા.
** કોઈ પણ. વસ્તુ બાફવા મુકો ત્યારે પાણી ઉકળતું હોય એટલે ગૅસ એકદમ ધિમો કરી લેવો.
- 7
બાફલા ને પાણી મા ઉકળવા મુકી ને ઢાંકી દેવું ૧૦ મીનીટ પછી બધા બાફલા એક ડીશ માં કાઢી લેવા.
- 8
હવે જે વાસણમાં બાફલા શેકવા હોય તેને પહેલાં થી જ ગરમ કરી લેવા. અને બાફલા શેકવા.
ઑવન માં ૧૮૦⁰ ઉપર શેકવા.
- 9
ગુલાબી રંગ ના શેકવા પછી ગૅસ પરથી ઉતારી. એક બાઉલમાં ચોખ્ખું ઘી લઈ તે માં બાફલા ને થોડી ખોલી ને ઘી માં બોળો.
- 10
બધા જ બાફલા ને ઘી માં બોળી ને પીરસવા ની ડીશ માં કાઢી લેવા.
- 11
દાળ જે ભાવતી હોય તે અથવા મીક્સ દાળ બાફીને દાલ ફ્રાય ની જેમ બનાવી લેવી અને ઘી ઉમેરી ને બાફલા સાથે પીરસવી.
- 12
રેસીપી ફોટા માં બતાવ્યાં મુજબ વારાફરથી બધું જ મીક્સ કરો.
- 13
- 14
અેક પેન માં ૨ ટેબલસ્પૂન ઘી ઉમેરી વઘાર મુકો તેમા મીઠો લીમડો જીરું તથા અજમો. મુકો.
- 15
કાંદા,લસણ, સમારેલા ટામેટા બારીક સમારેલા સાંતળો. તેમાં બધા જ મસાલા નાખી બરાબર હલાવી બાફી લીધેલ દાળ ઉમેરો. મીઠું સ્વાદાનુસાર લીંબુ 🍋 નો રસ સ્વાદ અનુસાર ઉમેરો.
- 16
ફોટામાં બતાવેલ રીત અનુસરો.
- 17
ફોટામાં બતાવેલ રીત અનુસરો.
- 18
ફોટામાં બતાવેલ રીત અનુસરો.
- 19
ફોટામાં બતાવેલ રીત અનુસરો.
- 20
ફોટામાં બતાવેલ રીત અનુસરો.
- 21
ફોટામાં બતાવેલ રીત અનુસરો.
Keywords
Similar Recipes
More Recipes































































ટિપ્પણીઓ (5)