સૂકાં લાલ મરચાં અને લસણ ની ચટણી

Vrunda Shashi Mavadiya @dr_vrunda
સૂકાં લાલ મરચાં અને લસણ ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લાલ મરચાં ને ૧૫-૨૦ મિનિટ ગરમ પાણી માં પલાળી રાખો.
- 2
ત્યારબાદ તેમાંથી પાણી નીકળી લસણ, મીઠુ, સંચળ, જીરું પાઉડર ઉમેરી જરૂર મુજબ પાણી લઈ મિક્સર માં પેસ્ટ બનાવો.
- 3
આ પેસ્ટ ને એક એર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રીઝેર માં સ્ટોર કરી લો. જરૂર પડે ત્યારે ૧૦ - ૧૫ મિનિટ પેહલા નીકાળી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને વાપરી સકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14814248






ટિપ્પણીઓ (2)