કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

લગભગ ભીંડા નું શાક ચીકણુ બનતું હોય છે માટે ભીંડા નું શાક ચીકાશ પડતું ના થાય તેના માટે નું માર્ગદર્શન છે કે ભીંડા કેવા ખરીદવા જેથી ભીંડા નું શાક ચીકણું ના બને તેમાં લીંબુ કે કોઈપણ વસ્તુ શાકને ચીકાશ દૂર કરવા માટે વાપરવું ના પડે.

તે માટેની પૂરી માહિતી આ રેસિપીમાં મૂકવામાં આવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  • ૫૦૦ ગ્રામ ભીંડા.ધોઈ ને કોરાં કરેલા
  • ૧ ટેબલસ્પૂન - તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચી મરચું
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • વઘાર માટે રાઈ મેથી ના કુરીયા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ભીંડા ની ખરીદી ફોટા માં બતાવ્યાં મુજબ કરવા.

    ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ક્યારે પણ ભીંડા ને આગળ થી તોડી ને ના ખરીદવા. ભીંડા પાતળાં અને દાણા વીના ના જ સારાં હોય છે.

    ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધા જ ભીંડા ને સરખા ધોઈ ને કોરાં કરી લેવા. અને સમારી લેવા.

    ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈમાં તેલ વઘાર માટે રાઈ અને મેથી સાથે મુકવું તતડે એટલે સમારેલા ભીંડા ઉમેરવા અને મીક્સ કરી અને ચડવા મુકવું.

    ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૨૦ મીનીટ માં ભીંડા છુટા પડી જશે. ચડી જશે. ત્યારબાદ બધો મસાલો સ્વાદાનુસાર કરવા.
    ** યાદ રાખો. મીઠું ભીંડા ના શાક માં સૌથી છેલ્લે નાખવું. આને ધાણા જીરું પાઉડર ૨ ચમચી નાખવું જેથી શાક છુટું અને સ્વાદિષ્ટ બનશે.

    ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર April 02, 2021 18:47
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Lopa Acharya
Lopa Acharya @sohmit1967
April 04, 2021 12:30
Mast my favourite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)
  2. રબડી ગોલા (Rabri Gola Recipe In Gujarati)
  3. આઈસ્ક્રીમ લસ્સી (Icecream Lassi Recipe In Gujarati)
  4. દખો (Dakhho Recipe In Gujarati)
  5. બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)
  1. કાબુલી ચણા ની ચાટ (Kabooli Chana Chaat Recipe In Gujarati)
  2. બિરંજ (Biranj Recipe In Gujarati)
  3. પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
  4. કેરી નુ શાક (Keri Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14814744
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close