બિરંજ (Biranj Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

બિરંજ (Biranj Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૫૦ ગ્રામ બીરંજ સેવ
  2. ૬-૭ નંગ કાજુ
  3. ૬-૭ નંગ બદામ
  4. ૩ ચમચી‌ ઘી
  5. ૩ ચમચીખાંડ/એક પ્યાલી
  6. ૧ વાટકો દૂધ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    નીચે મુજબ બીરંજ સેવ લો. ૨ ચમચી ઘી લઈ સાંતળો

  2. 2

    ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

  3. 3

    ખાંડ લો. સ્વાદાનુસાર

  4. 4

    બિરંજ મા તે પછી,દુધ અને ખાંડ ઉમેરો

  5. 5

    છેલ્લે ઘટ્ટ થાય પછી સમારેલ ડ્રાય ફ્રુટ ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

Similar Recipes