કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#AM1
કઢી પકોડા સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળા મા જ્યારે કંઇ શાક નો ભાવે ત્યારે આ ડિનર માટે બેસ્ટ ઓપશન છે.સાથે પકોડા માં પાલક નો વપરાશ કર્યો છે જે એક સુપર હેલથી અને એક યમ્મી ડીશ છે.

#AM1
કઢી પકોડા સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળા મા જ્યારે કંઇ શાક નો ભાવે ત્યારે આ ડિનર માટે બેસ્ટ ઓપશન છે.સાથે પકોડા માં પાલક નો વપરાશ કર્યો છે જે એક સુપર હેલથી અને એક યમ્મી ડીશ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1/2 કલાક
4 સર્વિંગ્સ
  • કઢી માટે
  • 2 કપદહીં
  • 3 ચમચીબેસન
  • 4 ગ્લાસપાણી
  • 1/4 ટીસ્પૂનહળદર
  • 1/4 ટીસ્પૂનલાલ મરચું
  • 1/4 ટીસ્પૂનધાણા જીરું
  • 1/4 ટીસ્પૂનઆદુ ની પેસ્ટ
  • મીઠું
  • 1/2 ટીસ્પૂનગોળ
  • કઢી નાં વઘાર માટે
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીધાણા આખા
  • 1/2 ચમચીજીરું
  • 1/4હિંગ
  • 1/4 ચમચીમેથી દાણા
  • પકોડા માટે
  • 1બાઉલ પાલક સમારેલી
  • 2બાઉલ બેસન
  • 1/4 ટીસ્પૂનહળદર
  • 1/4 ટીસ્પૂનલાલ મરચું
  • 1/4 ટીસ્પૂનધાણા આખા
  • 1/4 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 1લીલું મરચું
  • 1/4 ટીસ્પૂનજીરુ
  • પાણી જરૂર મુજબ
  • Serving માટે
  • 1 ટીસ્પૂનઘી
  • 1/4 ટીસ્પૂનધાણા
  • 1/4 ટીસ્પૂનજીરુ
  • 1/4કાશ્મીરી લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    પહેલા કઢી બનાવશું.બધી જ સામગ્રી હેન્ડ વિસ્કર થી મિક્સ કરવું.પાણી એડ કરવું.

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વઘાર માટે કડાઈ લેશું.તેમાં તેલ લઈને મેથી,જીરું,ધાણા,સૂકા લાલ મરચા અને હિંગ નો વઘાર કરવો.

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કઢી ને 1/2 કલાક ઉકાળવી.

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પકોડા માટે બધી સામગ્રી મિક્સ કરવી.

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બેટર રેડી છે

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કાચા પાકા તરી લેવા

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પાછા બીજી વાર તરી ને થોડા લાલ કરવા

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક બાઉલ માં સર્વિંગ માટે કાઢી લેવા.પેહલા કઢી અને પછી પકોડા મૂકવા.

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ઘી નો વઘાર કરવો.તેમાં ધાણા,જીરું અને કાશ્મીરી લાલ મરચું નાખીને ઉપર થી રેડવું.

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કઢી પકોડા ખૂબ જ ટેમ્પ્તિંગ બન્યા છે.જરૂર બનાવજો.

    પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Manani
Hetal Manani @Nishtha
પર April 03, 2021 16:49
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Hetal Manani
Hetal Manani @cook_26554452
April 04, 2021 06:42
Thank you sweetu
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
  2. ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
  3. પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
  4. આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
  5. વરિયાળી નો પાઉડર (Variyali Powder Recipe In Gujarati)
  1. પાવભાજી ફોન્ડ્યુ (Paavbhaji Fondue Recipe In Gujarati)
  2. કાચા કેળા સરગવાનું શાક (Kacha Kela Saragva Shak Recipe In Gujarati)
  3. મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
  4. મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14818222
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close