કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6

#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6

વધુ વાંચો

વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6

#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મિનિટ
2લોકો
  • 2 કપબાસમતી ચોખા
  • 150 ગ્રામલીલા વટાણા
  • 1 નંગ (1 નંગ)રેડ યલ્લો અને ગ્રીન કેપ્સિકમ
  • 1 નંગગાજર
  • 1 નંગડુંગળી
  • 1 નંગબટાકો
  • 2 ટુકડાતજ
  • 4-5લવીંગ
  • 2 નંગતમાલપત્ર
  • 4-5મરી
  • 1 સ્પૂનજીરું
  • 2 સ્પૂનવઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને અડધા કલાક માટે પાણીમાં પલlળવા દેવા તેથી ચોખા જલ્દી ચડી જશે રાધતી વખતે ચોખા માં 1સ્પૂન તેલ અને 2સ્પૂન લીંબુ નો રસ નાખવાથી રાઈસ છુટા જ થશે વટાણા ચોખા માં જ ચડવી દેવા

    વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઘટકો મુજબ બધા શાક જીણા કાપી લઈશું

    વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી પેન માં તેલ મૂકી તેમાં જીરું લવીંગ અને તમાલપત્ર અને 2-4મરી નો વઘાર કરી પેલા ડુંગળી બટાકા અને ગાજર ઢાંકી મીઠુ નાખી ચડવા દઈશું થોડા ચડી જાય એટલે 3કપ્સિકમ મિક્સ કરી તેના ભાગ નું મીઠુ નાખી ફરી ઢાંકી બધું ચડવા દઈશું બધું ચડે એટલે મરી પાઉડર નાંખીશુ

    વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાંસુધી રાઈસ રેડી થઇ ગયા છે એટલે તેને કાણા વાડામાં લઇ ઠંડા કરીશું

    વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રાઈસ ઠંડા થાય એટલે તેને સર્વિગ બોલ માં તેનું લેયર કરીશું પછી ઉપર રેડી કરેલ શાક નું લેયર કરીશું અને ઉપર ચીઝ થી ગાર્નિશ કરીશું

    વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર April 10, 2021 16:05
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
  2. દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
  3. સુરતી પાપડી દાણા ની ખીચડી(Surti Papdi Dana Khichdi Recipe In Gujarati)
  4. ઓસાવેલા છુટ્ટા ભાત(Osavela Rice Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
  2. બુરરીતો રાઈસ (Burrito Rice Recipe In Gujarati)
  3. લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
  4. લીલી તુવેર રાઇસ (Lili Tuvar Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846532
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close