રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ અને ચોખાને ધોઈને છાસમાં પલાળવું.
- 2
2 કલાક પલાળીને રાખવું.
- 3
પછી એમાં લીલા મરચા નાખીને પીસી લેવું.
- 4
પછી 4 થી 5 કલાક આથો આવવા માટે રેવા દેવું.
- 5
પછી એમાં બધા મસાલા અને ખાંડ નાખવું.
- 6
પછી કડાઈ માં તેલ મૂકી ને રાઈ અડદ દાળ અને લીમડો નાખી વઘાર ઉઠે એટલે એમાં ઉપર નાખવું.
- 7
પછી મિક્સ કરવુ.
- 8
પછી એક હાંડવા માટે 1 મોટો ચમચો ખીરું લઈ એમાં 1 ચપટી સોડા ઉમેરવા.
- 9
સોડા પર 1 ચમચી ગરમ પાણી નાખીને મિક્સ કરીને કડાઈ માં મૂકવું.
- 10
5 થી 7 મિનિટ રેવા દેવું.
- 11
પછી પલટાવીને બીજી સાઈડ પકાવું.
- 12
તૈયાર છે હાંડવો.
- 13
હાંડવા ને ચટણી અને સોસ સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846823











ટિપ્પણીઓ