દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે.મે અહીંયા થોડું અલગ રીતે બનાવ્યું છે જે મારા ફેમીલી મા બધા ને ખૂબ જ ભાવ્યું
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે.મે અહીંયા થોડું અલગ રીતે બનાવ્યું છે જે મારા ફેમીલી મા બધા ને ખૂબ જ ભાવ્યું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને સમારી કૂકર માં ૧ સીટી થવા આવે ત્યાં સુધી બાફી લો
- 2
હવે એક પેન મા તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરો,પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.બરાબર હલાવી લો.
- 3
હવે તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.પછી તેમાં બાફેલી દૂધી અને વટાણા ઉમેરી દો.બરાબર મિક્સ કરી ૨ મિનિટ થવા દો.
- 4
તૈયાર થયેલ શાક માં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ગરમ ગરમ પરોઠા, ભાખરી કે પછી રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
દૂધી નું મસાલા (Dudhi Masala Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક દૂધી આપણા ને ઠંડક આપે છે એ અલગ અલગ રીતે ખાઈ શકાય છે.આજે મેં એનું મસાલા વાળું શાક બનાવ્યું છે. Alpa Pandya -
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ખૂબ જ ગુણકારી છે ...પહેલા ના લોકો કહેતા કે દૂધી ખાય તો બુદ્ધિ વધે.....બાળકો માટે પણ બહુ જ સારી છે પચવામાં હલકી અને ઠંડક આપે છે.....દૂધી માં અનેક ગુણો રહેલા છે.... Ankita Solanki -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી નું શાક ને દૂધી નો ઓળો અમારા ફેમિલી માં બધા ને ભાવે છે ને બંને ઘી મા વઘાર કરીએ એટલે ખુબ જ સરસ લાગે છે તો મેં આજે દૂધી નું શાક બનાવ્યું છે ઘી માં વઘાર કરી તો સેર કરું છું Pina Mandaliya -
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnap સમર લંચ રેસીપી ઉનાળા માં પાણી નું પ્રમાણ વધારે હોય એવા શાકભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આજે મે દૂધી નું શાક બનાવ્યું છે. દૂધી અનેક પ્રકાર નાં ઔષધીય ગુણ ધરાવે છે. એટલે દૂધી, કાકડી, તુરીયા ઉનાળા માં ખાવા શરીર માટે ખૂબ ઉપયોગી છે. Dipika Bhalla -
દૂધી અને ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં આવે છે. ત્યારે બધી જ ગૃહિણી ને રોજ સાના શાક બનાવા તે મુંઝવણ થતી હોય છે. દૂધી એ એવું શાક છે. જે ઉનાળામાં આવે છે. આજે આપણે ચણા ની દાળ અને દૂધી નું શાક બનાવી એ.Cookpad kichen Star challenge#KS6 Archana Parmar -
-
દૂધી નો ઓળો(dudhi olo recipe in gujarati)
મારા ફેમિલી માં બધા ને રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા બહુ જ પસંદ છે.પણ અત્યારે ચાતુર્માસ ચાલતું હોવાથી મે દૂધી નો ઓળો બનાવી ને તેમને સર્વ કર્યું છે..જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#kv Nidhi Sanghvi -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં બનાવ્યું દૂધી નું શાક. Sonal Modha -
દૂધી બટાકાનું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખૂબજ સારી ગણાય છે. Hetal Shah -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
દૂધી નું શાક (Bottle Gourd Sabji Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati અમારાં ઘરે દૂધી નું શાક બધાને બહુજ ભાવે.મને જરાય ના ભાવે પણ વીક માં ૧ વાર તો બનેજ. દૂધી ફાયદાકારક હોવાથી દૂધી ખાવી સારી છે. તો આજ થઈ જાય દૂધી નું શાક. सोनल जयेश सुथार -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
દૂધી નું શાહી શાક (Dudhi Shahi Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaદૂધી આમ તો ટેસ્ટ માં બહુ કોઈ ને ભાવે નહિ. ખાસ કરી ને બાળકો ને .તો આ રેસિપી મુજબ પંજાબી ટેસ્ટ ની આ શાહી દૂધી બધા ને ખૂબ જ પસંદ આવશે અને હોંશે હોંશે દૂધી ખવાશે. Bansi Chotaliya Chavda -
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
કાઠિયાવાડી દૂધી બટાકા નું શાક (Kathiyawadi Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6#CookpadIndia#CookpadGuj ઘણા લોકોને દૂધી ખાવી જરાય પણ પસંદ હોતી નથી. દૂધીનો જ્યુસ બનાવીને પીવામાં આવે ક્યાંતો એનું શાક બનાવીને ખાવામાં આવે , આ બંને રીતે સ્કીન, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધીના જ્યુસનું સેવન ગરમીમાં વધારે કરવામાં આવે છે. કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરને શીતળતા પ્રદાન કરે છે. આજે મેં આ જ દૂધી માંથી કાઠિયાવાડી દૂધી બટેટાનું રસાવાડું શાક બનાવ્યું છે. જે એકદમ ચટપટું, ગળ્યું ને તીખું બન્યું છે. જો આ રીતે દૂધી નું શાક બનાવવામાં આવે તો જે દૂધી ના ખાતા હોય તે પણ ખાવા લાગે છે. Daxa Parmar -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દૂધી નું શાક (Dudhi Sabji recipe in gujarati)
#AM3#KS6ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક શરીર ને ઠંડક આપે છે. દૂધી ના શાક માં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ડુંગળી, ટામેટા ને સાંતળી ને એડ કર્યું છે. દૂધીનું શાક અલગ રીતે બનાવ્યું છે. દૂધીના શાકમાં મેથીનો વધાર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક માં ખટાસ માં કાચી કેરી નો પણ ઉપયોગ કર્યો છે. અને ગોળ એડ કર્યો છે. દૂધીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#AM3દૂધીનું શાકદૂધી નું શાક બહુ ઓછાને ભાવતું હોય છે. દૂધીના શાકનું નામ પડતાં ઘરમાં એક અલગ જ વાતાવરણ ઉભુ થાય😜...મમ્મી તને બીજુ કોઈ શાક ના મળ્યું??????? અરે્ર્ ..... યાર આજ દૂધી 🤪......આ દૂધીના ગમે તેટલા ફાયદા ગણાવો પણ ઘણાને મન ફાયદા ગ્યા તેલ લેવા જેવી સ્થિતી હોય છે😂.... મેં દૂધીને આજે ટેસ્ટી બનાવવાનો પ્રયત્ન કરેલો છે. અલગ મસાલો કરીને જેમાં તલ, શીંગદાણા નો ઉપયોગ કરેલો છે.બહુ સરળ રીતે પણ અલગ મસાલામાં દૂધીનું શાક બનાવ્યું છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
દૂધી કોફ્તા નું શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
#MAમાં એક શબ્દ જ નઈ , આખી દુનિયા જ આ નામ માં સમાઇ છે . કુકપેડ ની આ થીમ જ બહુ સરસ છે કે તમે તમારી દુનિયા માટે એક સ્પેશ્યલ વસ્તુ બનાઈ શકો .આમ તો બહુ ટાઈમ મળતો નથી એટલે હવે જમવાનું બનવાનું ઓછું થઇ ગયું છે પણ કોઈક કારણસર આખું કુટુંબ બહાર હતું તો થયું કે કૈક સ્પેશ્યલ બનાવીએ તો બનાવી દીધું દૂધી ના કોફ્તા નું શાક અને આપી દીધી સરપ્રાઈઝ Vijyeta Gohil
More Recipes
ટિપ્પણીઓ