ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
માઈક્રોવેવ બાઉલ માં ડાર્ક સ્લેબ ના પીસ કરી તેને મેલ્ટ કરવા મુકો ૩૦ થી ૪૦ સેકંડ માટે.
- 2
ચોકલેટ ઓગળી જાય પછી તેને એક પાઈ પ્લેટ અથવા ગોળ ડીશ મા પાથરી દો. તેના પર રાઈસ બોલ્સ ભભરાવો. તેના પર વ્હાઇટ સ્લેબ ખમણી થી ખમણો.
- 3
તેના પર બદામ અને કાજુ ના કટકા ભભરાવો. હવે આ પીઝા ને ફ્રીઝર માં ૧૦-૧૫ મિનિટ માટે સેટ કરવા મુકો. પછી બહાર કાઢી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14851809









ટિપ્પણીઓ