કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch

#AM4
#week3

#AM4
#week3

વધુ વાંચો

તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch

#AM4
#week3

#AM4
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪
  1. ૧ વાટકીબાસમતી રાઈસ
  2. ૧ કપકોબી ઝીણી સમારેલી
  3. ૪ નંગટામેટા ઝીણા સમારેલા
  4. ૧/૨ કપફણસી
  5. ૧/૨ કપવટાણા
  6. ૧/૨ કપકેપ્સીકમ
  7. ૧ ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  8. ૧ ટેબલ સ્પૂનતવા પુલાવ મસાલો
  9. 1 ટેબલ સ્પૂનલાલ કાશ્મીરી મરચા ની પેસ્ટ
  10. ૧ ટી સ્પૂનલાલ મરચુ પાઉડર
  11. ૧/૨ ટી સ્પૂનહળદર
  12. 1લીંબુ નો રસ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧ ટેબલ સ્પૂનબટર
  15. ૧ ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને એમાં હળદર અને મીઠું નાખવું. પછી એમ અડધા લીંબુ નો રસ નાખી ચોખાને રાંધી લેવા.

    તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કોબી કેપ્સીકમ અને ટામેટા ને સમારી લેવું.

  3. 3

    ફણસી અને વટાણા ને મીઠું અને ચપટી ખાંડ નાખી ને પાર બોઇલ કરી લેવું.

    તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તવો ગરમ કરવા મૂકવું.ગરમ થાય એટલે એમાં ૧ ચમચો તેલ અને એક ચમચો બટર નાખવું.

  5. 5

    પછી એમાં કોબી અને કેપ્સીકમ ને સાંતળવું.

  6. 6

    પછી ટામેટા નાખી ને ચડવા દેવું.

    તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી બધા મસાલા કરવા.મરચાની પેસ્ટ. નાખવી.

    તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી ફણસી અને વટાણા નાખવા.

    તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી રાંધેલા ભાત નાખવા

    તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    સરખું મિક્સ કરીને છેલે લીંબુ નો રસ નાખી હલાવવું.

  11. 11

    છેલે ૧ ચમચી બટર અને કોથમીર ભભરાવી સર્વ કરવું.

    તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર April 13, 2021 18:12
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
  2. તરબૂચ મોઈતો (Watermelon mojito Recipe in Gujarati)
  3. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  4. પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
  5. કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
  1. ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
  2. પાણી પૂરી નુ પાણી
  3. ટ્રીપલ રાઈસ (Triple Rice Recipe in Gujarati)
  4. ગાંઠિયા નું શાક (Ganthiya nu shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14860976
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close