કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.
#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપચોખા
  2. 1/4 કપરાજમા
  3. 2 ટેબલસ્પૂનતેલ
  4. 8-10કળી લસણ ઝીણું સમારેલું
  5. 1ડુંગળી લાંબી સમારેલી
  6. 2 ટેબલસ્પૂનઓરેન્જ કેપ્સિકમ
  7. 2 ટેબલસ્પૂનપીળું કેપ્સિકમ
  8. 2 ટેબલસ્પૂનલાલ કેપ્સિકમ
  9. 1/4 કપબોઇલ કરેલા સ્વીટ કોર્ન
  10. 4 ટેબલસ્પૂનટોમેટો કેચ અપ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 ટી સ્પૂનચીલી ફ્લેકશ
  13. 3 ટેબલ સ્પૂનલીલી ડુંગળી ઝીણી સમારેલી
  14. ગાર્નિશીંગ માટે
  15. લીલી ડુંગળી
  16. 1ચીઝ ક્યૂબ
  17. સર્વ કરવા માટે
  18. સાવર ક્રીમ
  19. સાલસા
  20. નાચોસ ચીપ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    ચોખા ને 1/2 કલાક પાણી માં 1/2 કલાક પલાળી રાખો. રાજમા ને ગરમ પાણી માં 6 થી 7 કલાક પલાળી રાખો. ચોખા ને છૂટા રાંધી લો. રાજમા ને કૂકર માં બાફી લો.

    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી, બધા રંગ ના કેપ્સિકમ, લસણ સમારી લો. મેં અહીં ફ્રોઝન સ્વીટ કોર્ન લીધા છે જે કૂક થયેલા છે તમે કાચા લેતા હોવ તો કૂક કરી લેવા. હવે 1 પેન માં તેલ ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું લસણ અને ચીલી ફ્લેકશ ઉમેરો. લસણ નો રંગ થોડો બદલાવા લાગે એટલે તેમાં ડુંગળી અને મીઠું ઉમેરો.

    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી સંતળાઈ જાય અને ટ્રાન્સપેરન્ટ થઈ જાય એટલે બધા રંગ ના કેપ્સિકમ નાખી સાંતળી લો. કેપ્સિકમ નરમ થાય એટલે રાજમા અને કોર્ન ઉમેરી બધું સરખું મિક્સ કરી લો. ટોમેટો કેચ અપ ઉમેરો અને સરખું હલાવી લો.

    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છેલ્લે રાંધેલો ભેટ ઉમેરી બધું એકસરખું મિક્સ કરી લો. લીલી ડુંગળી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી સર્વ કરો. લીલી ડુંગળી અને ચીઝ ક્યૂબ છીણીને ગાર્નિશ કરો.

    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સાવર ક્રીમ, સાલસા અને નાચોસ ચીપ્સ સાથે સર્વ કરો.

    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર April 15, 2021 18:14

ટિપ્પણીઓ (17)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
October 08, 2021 06:46
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
  2. ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
  3. મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  4. ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
  5. કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
  1. ડાયફૂટસ પાયસમ (Dryfruits Paysam Recipe In Gujarati)
  2. ભાતના થેપલા / ધારવડા (Bhat Thepla / Gharavda Recipe In Gujarati)
  3. રાઈસ વેજી બર્ગર ટીક્કી (Rice Veggie Burger Tiki Recipe In Gujarati)
  4. ચોકલૅટ પોપ્સ (Chocolate Pops Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14862909
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close