ડાયફૂટસ પાયસમ (Dryfruits Paysam Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#AM2
#Cookpadgujarati
#CookpadIndia
સ્વાદિષ્ટ, ક્રિમી ચોખા અને દૂધ થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરશ હોય છે. પાયસમ એ એક સાઉથ ઈન્ડિયન ડેઝર્ટ છે. આ એક ખીરનું વજૅન છે જે ઓનમ કે તેમના ખાશ તહેવાર માં બનાવવા માં આવે છે.

ડાયફૂટસ પાયસમ (Dryfruits Paysam Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#AM2
#Cookpadgujarati
#CookpadIndia
સ્વાદિષ્ટ, ક્રિમી ચોખા અને દૂધ થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરશ હોય છે. પાયસમ એ એક સાઉથ ઈન્ડિયન ડેઝર્ટ છે. આ એક ખીરનું વજૅન છે જે ઓનમ કે તેમના ખાશ તહેવાર માં બનાવવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામફૂલ ફેટ દૂધ
  2. 2 ટેબલ સ્પૂનબાસમતી ચોખા
  3. 50 ગ્રામખાંડ
  4. 1 ટેબલ સ્પૂનકાજુ ની પેસ્ટ
  5. 1/2 ટે સ્પૂનએલાઈચી પાઉડર
  6. 2 ટેબલ સ્પૂનસૂકો મેવો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો બાસમતી ચોખા ને ધોઈને 45 મિનિટ પલાળી ને રહેવા દો. ચોખા થોડા કોરા થાય એટલે દૂધ નાખી ને તેને કરકરું પીસી લો.

  2. 2

    દૂધ ને ગરમ કરી ને એક બોઈલ આવે એટલે તેમા બનાવેલ ચોખાની પેસ્ટ એડ કરી દૂધ ને હલાવતા રહો. નીચે બડે ના એનું ધ્યાન રાખવું.

  3. 3

    ચોખાની પેસ્ટ ચડી જાય અને દૂધ ની થીક નેશ ગાઢી થવા લાગે એટલે 1 ટેબલ સ્પૂન કાજુ ની પેસ્ટ એડ કરો.

  4. 4

    હવે તેમાં ખાંડ ઉમેરો. સુગરનું પાણી બળે ત્યાં સુધી કુક કરતા રહો. પાયસમ ની થીક નેશ રબડી જેવી રાખવી. હવે તેમાં એલાઈચી પાઉડર એડ કરી ગેસ ઓફ કરો.

  5. 5

    પેન ને ગેસ પરથી ઉતર્યા પછી પણ હલાવતા રહો. થોડું નોમૅલ થાય એટલે ફ્રિજ માં સેટ કરવા મુકો. તો રેડી છે આપણી પાયસમ કહો કે ફિરની.

  6. 6

    તો રેડી છે આપણી પાયસમ કહો કે ફિરની. તેને ઠંડી ઠંડી સુકા મેવા એડ કરી હવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes