ચોકલૅટ પોપ્સ (Chocolate Pops Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
# બાળકો ના પ્રિય એવા ચોકલૅટ પોપ્સ બહુ ઓછી સામગ્રી થી બની જાય છે ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે.
ચોકલૅટ પોપ્સ (Chocolate Pops Recipe In Gujarati)
# બાળકો ના પ્રિય એવા ચોકલૅટ પોપ્સ બહુ ઓછી સામગ્રી થી બની જાય છે ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોકલૅટ સ્લેબ ને ડબલ બોઈલર માં ગરમ કરો એટલે કે એક તપેલી માં પાણી મૂકી ગરમ કરી તેની ઉપર ડીશ મૂકી ચોકલેટ સ્લેબ મૂકી પીગળવા દો ચોકલૅટ બધી પીગળી જશે.
- 2
પછી કેકે ને ડીશ માં લઇ ભુકો કરી દો.
- 3
હવે ભુકો કરેલા કેકે માં મેલ્ટેડ ચોકલેટ નાંખી હલાવી દો. થોડું ઘટ્ટ મિશ્રણ કરો. પછી તેમાં થી લોલીપોપ ની જેમ ગોળા વાળી દો.દરેક લોલીપોપ પર સ્ટાર અને સ્પ્રિંગલિંગ લગાવી દો.અને થોડી 10 મિનિટ ફ્રીઝ માં રાખી પછી સર્વ કરી દો.
- 4
તો ફટાફટ રેડી થઇ જાય આવી બાળકો ની ચોકલૅટ પોપ્સ રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોઉન્ટી ચોકલૅટ બાર (bounty chocolate bar recipe in gujarati)
#માઇઇબુકઆ બાર ફક્ત 3 સામગ્રી થી જ બની જાય છે અને તેને બનાવું ખુબ જ સરળ છે Swara Parikh -
નટ્સ ચોકલૅટ (Nuts chocolate recipe in gujarati)
#GA4#Week10#Chocolateભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જેને ચોકલેટ નહિં ભાવતી હોય. તેમાંય ઘરે બનાવેલી ચોકલેટની મજા જ કંઈ ઓર હોય છે. ચોકલેટ ઘરે બનાવવી કંઈ અઘરુ કામ નથી. માત્ર થોડી જ મિનિટમાં તમે પણ આ રેસિપી ફૉલો કરીને બનાવી શકો છો ટેસ્ટી યમ્મી ચોકલેટ્સ. Disha vayeda -
ચોકલૅટ બાઉલ ડેઝર્ટ (Chocolate Bowl Desert Recipe In Gujarati)
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને વેનિલા આઈસ્ક્રીમ જોડે સર્વ કરવામા આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે. Disha vayeda -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
ચોકલેટ કુકિસ(chocolate cookies)
#ભરેલીઆ રેસિપી બહુ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી છે. છોકરાઓને તો મનગમતી રેસીપી છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજોબહુ જ ઓછી વસ્તુઓ થી બનતી આ રેસિપી ફટાફટ બને છે Bhumi Premlani -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
પાનીપૂરી ચોકલૅટ બ્રાઉની (Panipuri Chocolate Brownie Recipe in Gujarati)
મેં એક દિવસ પાનીપુરી બનાવી હતી અને વધેલીપુરી માં થી મને આ આઈડિયા આવ્યો. Tejal Hiten Sheth -
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
ફ્રુટસ પોપ્સ
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૩૨બાળકો ને આજકાલ ફ્રૂટ્સ ખાવા બહુ ઓછા ગમે છે જો આપણે બાળકોને આવી રીતે કંઈ નવું કરીને આપીએ તો તે ફ્રુટ પણ ખાઈ લેશે બહુ પ્રેમથી. Suhani Gatha -
ચોકલૅટ બોલ(chocolate Recipe in Gujarati)
આ ચોકલૅટ બોલ ઘરે ખૂબ જ ઇઝિલી બની જાય છે.અત્યારે આ કોરોના માં જો તમે તમારા બાળકો ને ઘર ની બનાવેલી ચોકલેટ આપતા હોય તો આ પણ જરૂર થી try કરજો. megha vasani -
-
નટસ ચોકલૅટ(Nuts Chocolate Recipe in Gujarati)
આપણા બાળકો ખજૂર કે નટસ ખાવાં નું પસંદ નથી કરતા ને તેમને આપણે આવી રીતે ખવડાવી શકીએ છીએ..#Cookpadturns4 Rinku Saglani -
ચોકલૅટ બ્રોઉની (Chocolate Brownie Recipe in Gujarati)
#GA4 #Week16 શિયાળા ની ઠંનડિ માં આ ગરમ ગરમ બ્રોવ્નિ નાના મોત બાધા ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
-
ચોકલેટ રાઈઝ પોપ્સ કેક
#ચોખા આ એક અલગ વેરીએશન સાથે બનાવ્યુ છે.આનુ નામ પોપ્સ એટલે આપ્યુ કે આ નામ થી બાળક આકર્ષાય. ઘણા બધા બાળકો એવા છે જેમને રાઈઝ નથી ભાવતા અને આ ચોકલેટ અને કલરફુલ હોવાથી બાળકો ને ખાવાનુ મન થશે. તો આજે જ તમારા બાળકો ને ટેસ્ટ કરવો. Doshi Khushboo -
કેક પોપ્સ
#બર્થડેબર્થડે પાર્ટી હોય અને કેક ના બનાવીએ તો કેમ ચાલે.... પરંતુ આજે મેં કેક માંથી કેક પોપ્સ (બોલ) બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.અને ઉપર કલરફૂલ સ્પ્રિકંલ લગાવવાથી બાળકો ખાવા માટે લલચાય જ છે.અને ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
ચોકલેટ્સ (Chocolates Recipe In Gujarati)
#RB5#Cookpad gujaratiઅમારાં family ના બાળકો ને ખૂબ પ્રિય છે. Deepa popat -
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
બહુ ઓછી સામગ્રી થી આ પેસ્ટ્રી બને છે. ઓછા સમય માં બની જાય છે. અને સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week17 Arpita Shah -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ફ્લાવર પોપ્સ (Flower Pops Recipe In Gujarati)
#MBR9#Week9આ એક સ્ટાર્ટર ડીશ છે. જે ખાવામાં બવ જ ટેસ્ટી લાગે છે. અમદાવાદ માં માંડ એકાદો મહિનો ઠંડી પડે, એમાં આવતા શાકભાજી ની લિજ્જત માણી લેવાની બાકી તો પછીના સમય માં ગરમી તો રેસે જ. એટલે જ સીઝન માં આવતા મસ્ત ફ્લાવર ના મેં પોપ્સ બનાવ્યા. ફ્લાવર નું શાક, પરાઠા, પંજાબીસબ્જી, ભાજી પાવ માં તો યુઝ કરતા હોયેતો આજ કઈંક અલગ ટ્રાઇ કરી અને જે મારા ફેમિલી ને ભાવી પણ ખરા. Bansi Thaker -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
-
હોટ ચોકલૅટ મિલ્ક(Hot Chocolate Milk Recipe In Gujarati)
#GA4 #Week8 વિન્ટર સસ્પેશ્યલ અને બાળકો નુ મનપસંદ.જ્યરે બાળકોને ભુખ લાગે ત્યારે શિયાળામાં ગરમા ગરમ પીવાની ખુબ મજા પડી જાય છે.krupa sangani
-
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
ઓરેન્જ ઍન્ડ રમ ચોકલેટ (Orange And Rum Chocolate Recipe In Gujarati)
#XSJingal Bells , jingal bells , jingle all the way......🎅🥳🌲💥🎉🎊☃️ક્રિસમસ હોય અને આ ઝિંગલ 👆 ના ગાઇએ તો ક્રિસમસ નો મુડ જ ના આવે. ક્રિસમસ એટલે ભગવાન ઇશુ નો જન્મ દિવસ .જેમ આપણે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરીએ છીએ તેમજ દુનિયભર માં ક્રિસમસ બહુ જ ધૂમધામ થી ઉજવાય છે. અહીયાં ક્રિસમસ ના સેલિબ્રેશન નિમિતે એક રેસીપી મૂકું છું.🤶🧣💥🥳🌲🍫☃️🎉🎊ઓરેન્જ અને રમ નું ચોકલેટ સાથે નું કોમ્બીનેશન બહુ જ મસ્ત લાગે છે તો એકવાર જરૂર થી ટ્રાય કરશો.☃️🥳🎊🎄Cooksnap theme of the Week@cook_7797440. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14869995
ટિપ્પણીઓ (7)