કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#AM3 આજે મેં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભરેલા ટામેટાનું શાક બનાવેલ છે જે એક આપણી શાક ની ડીશ માં વધારો કરે છે એને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે...

#AM3 આજે મેં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભરેલા ટામેટાનું શાક બનાવેલ છે જે એક આપણી શાક ની ડીશ માં વધારો કરે છે એને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
ચારથી પાંચ લોકો
  • 10-12 નંગટામેટા
  • ટામેટાં નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
  • 1 કપખમણેલી ફૂલકોબ
  • 1 નંગબાફેલું બટાકા
  • 2 ચમચીતેલ
  • ચપટીહિંગ
  • 3 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/4 ચમચીહળદર
  • 2 ચમચીબારીક સમારેલી કોથમીર
  • ગ્રેવી બનાવવા માટેની સામગ્રી:-
  • ૩ ચમચીશીંગદાણા
  • 8-10કાજૂ
  • 6-7બદામ
  • 2 ચમચીઆખા ધાણા
  • 2 ચમચીમગજતરીના બી
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીતલ
  • 2-3 નંગટામેટા
  • સ્ટફિંગ બનાવવા માટેના ટમેટાનો જે પલ્પ નીકળે છે તે પલ્પ
  • 2 ચમચીતેલ +2 ચમચી તેલ
  • 2 ચમચીલસણની પેસ્ટ
  • ચપટીહિંગ
  • 1 નંગતમાલપત્ર
  • 1 નંગઆખું લાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 4 ચમચીલાલ મરચું પાઉડર
  • ૩ ચમચીધાણાજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 ચમચીખાંડ
  • 1/2 ચમચીકિચન કીંગ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં આગળથી થોડુક કટ કરી ચમચી અથવા ચાકા વડે તેનું પલ કાઢી લો.

    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટાં નું સ્ટફિંગ ભરવા માટે બાફેલા બટાકાને મેશ કરી લો અને ફૂલકોબી ને ખમણની લો. એક કડાઈમાં તેલ મૂકી હિંગ, આદું મરચા લસણ ની પેસ્ટ વઘાર કરી ફુલકોબી અને બટેટું નાખી સાંતળો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું,હળદર અને કોથમીર નાખી મિક્સ કરો. તો તૈયાર છે સ્ટફિંગ... બે-ત્રણ ચમચી મસાલો ગ્રેવી મા નાખવા માટે અલગ રાખી દો અને બાકીના મસાલો ટમેટામાં ભરી લો.

    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી નો મસાલો બનાવવા માટે કાજુ, બદામ સીંગદાણાબી, તલ, વરિયાળી, જીરું અને આખા ધાણા ને મિક્સરમાં વાટી લો. ટામેટા અને ટામેટા ના પલ્પને મિક્સરમાં પીસી ગ્રેવી બનાવી લો

    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઇ માં તેલ મૂકી તેમાં હિંગ અને લસણનો વઘાર કરો. ત્યારબાદ બનાવેલું ડ્રાય મસાલા ને તેમાં સોતે કરી લો. ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી નાંખી મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું,ખાંડ અને ગરમ મસાલો નાખી ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે પકાવો.

    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપર તેલ છૂટું પડે ત્યાર બાદ ટામેટા સ્ટફિંગ માટે નો મસાલો ગ્રેવી માં નાખી મિક્સ કરો. તો ગ્રેવી તૈયાર છે. ગ્રેવી ને ધીમા તાપે ઉકળવા દો

    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજી કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલા ટામેટા વઘારી લો.

    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ટામેટા થોડા સોફ્ટ થાય તેટલા ચડવા દો. ત્યારબાદ ટામેટા માં ગરમ ગ્રેવી નાખી 2 થી 5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દો.

    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે ભરેલા ટામેટાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે....

    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર April 20, 2021 07:01
Surat

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
April 22, 2021 15:42
Yuuuuuummmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું શાક સ્ટફ્ડ ટોમેટો

Similar Recipes

More Recipes

  1. જામુન શોર્ટ
  2. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  3. રાજભોગ આઈસ્ક્રીમ
  4. ચોખા ના ચમચા વડે પાડેલા પાપડ
  5. મગ દાળ અને પાલક ની ચાટ
  1. દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
  2. બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
  3. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  4. શીંગ ભુજીયા કરી (Shing Bhujiya Curry Recipe In Gujarati)
  5. ખોયા મટર (Khoya Matar Recipe In Gujarati)
  1. ચણા ચાટ(chana chat recipe in Gujarati)
  2. ફણસી નું શાક(Fansi Shak Recipe In Gujarati)
  3. પાકા કેળાનું ભરેલું શાક (Stuffed Banana Shak Recipe In Gujarati)
  4. ખોયા મટર (Khoya Matar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14888478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close