ખોયા મટર (Khoya Matar Recipe In Gujarati)

#AM3
ખોયા મટર ક્રીમી ટેસ્ટી રાજસ્થાની સબ્જી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસ પેનમાં પાણી ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, ટામેટા, લસણ ની કળી, કાજુ ઉમેરી ઉકળવા દો. બધું સહેજ ચડી જાય એટલે ગેસ બંધ કરી પાણી નિતારી ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેને મિક્ષ્ચર જાર માં લઇ પીસી ને પેસ્ટ બનાવી લો. નિતારેલા વેજીટેબલ સ્ટોક ને સાઈડ પર રાખો.
- 2
એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં માવો શેકી લો. તેને ડીશ માં કાઢી લો.
- 3
એ જ પેન માં તેલ અને ઘી ગરમ કરી તેમાં બધા જ ખડા મસાલા ઉમેરીને સહેજ થવા દો પછી તેમાં હિંગ ઉમેરી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. પછી તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં વટાણા ઉમેરી સાઈડ પર રાખેલો સ્ટોક ઉમેરી ઢાંકણ ઢાંકી 7-8 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
- 4
વચ્ચે વચ્ચે હલાવતા રહો. ચડી જાય એટલે તેમાં શેકેલો માવો, ગરમ મસાલો અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખોયા-મટર સબ્જી (Khoya mutter sabji recipe in gujarati)
#GA4#Week10#frozen ..,વટાણા (મટર)ખોયા મટર ની સબ્જી પંજાબી કયુઝીનની સબ્જી છે જેમાં ફ્રોઝન વટાણા (મટર)નો યૂઝ કર્યો છે. એકરમ રીચ,ક્રીમી, શાહી,રજવાડી સબ્જી છે જે લછ્છા પરાઠા,નાન, રોટલી સાથે સર્વ થાય છે. Saroj Shah -
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં sangita madam ના લાઈવ સેશન માં થી વ્હાઈટ ગ્રેવી બનાવી હતી. Hetal Shah -
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
પાલક મટર મલાઈ (Palak Matar Malai Recipe In Gujarati)
#GA4#Week2#Spinach#post2મેથી મટર મલાઈ ની સબ્જી તો આપણે બનાવતા જોઈએ છે. પણ આજે મેં પાલક નો કીવર્ડ યુઝ કરીને પાલક મટર મલાઈ ની સબ્જી બનાવી છે. ખાવામાં બહુ જ ટેસ્ટી બની છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી સબ્જી છે બધાને બહુ જ ભાવશે. Rinkal’s Kitchen -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
સંગીતાબેન સાથે થયેલા zoom live માં પંજાબી ગ્રેવી ની બહુ જ સરસ રેસીપીસ શીખવા મળી. જેમાંથી મેં વ્હાઇટ ગ્રેવી તેમની સાથે જ બનાવી હતી. અને તેમાંથી ખોયા કાજુ ની સબ્જી બનાવી. એકદમ પરફેક્ટ, ખૂબ જ ટેસ્ટી અને 100% રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની હતી.તેમણે બહુ જ સરસ રીતે guide કરી, ઉપયોગી તેવી ટીપ્સ પણ સાથે આપી. સબ્જી ફેમિલીમાં બધાને બહુ ભાવી.Thank you Sangitaji for sharing amazing gravy recipes.. Palak Sheth -
-
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
ખોયા કાજુ રેડ ગ્રેવી (Khoya Kaju In Red Gravy Recipe In Gujarati)
#MBખોયા કાજુ(રેડ ગ્રેવી) Aakanksha desai -
ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
#GA4 #Week25રાજસ્થાની ફૂડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. ગટ્ટા ની સબ્જી એ ત્યાં ની ટ્રેડિશનલ ફૂડ છે. ગોવિંદ ગટ્ટા કરી એ એક સ્વાદિષ્ટ કરી છે કે જેને પનીર અને ડ્રાય ફ્રુટ ના સ્ટફીન્ગ થી શાહી ટચ આપ્યો છે. Harita Mendha -
ખોયા મટર પનીર (Khoya Matar Paneer Recipe In Gujarati)
#AM3પંજાબી કયૂજન ની રીચ ડીલીશીયસ સબ્જી છે જેને લંચ ડીનર મા રોટલી,નાન, પરાઠા કુલછા સાથે સર્વ કરી શકાય છે. પૂર્વ તૈયારી કરી હોય તો બનતા વાર નથી લાગતી Saroj Shah -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
-
શાહી ખોયા મટર કરી (Shahi Khoya Matar Curry Recipe In Gujarati)
#MBR6#week6#cookpad turns6 Saroj Shah -
-
-
વ્હાઇટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
#Zoom classહોટલ માં જાઈએ ત્યારે મલાઈ કોફ્તા, મેથી મલાઈ મટર, ખોયા કાજુ માં આ ગ્રેવી નો ઉપયોગ થાય છે.. Daxita Shah -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
Khoya kaju sabji (ખોયા કાજુ)
આ સબ્જી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમા દૂધ, માવા, અને કાજુ નું કોમ્બિનેશન સ્વાદ માં ચાર ચાંદ લગાવી દે છે.આ સબ્જી નાના મોટા સૌને ભાવે એવી છે. આ સબ્જી પરાઠા સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં zoom class માં સંગીતાજી પાસેથી ગ્રેવી ની રેસીપી શીખી. તેમાની white gravy માંથી ખોયા કાજુ નું સબ્જી બનાવ્યું. ખરેખર રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ આવ્યો. અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું. Hetal Vithlani -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
તવા ફ્રાઇડ કાજુ, ડુંગળી અને સુગંધિત ભારતીય મસાલા આધારિત ક્રીમી ગ્રેવી સાથે, તાજા લીલા વટાણા, મેથીના પાન અને દૂધની ક્રીમનો આ એક લોકપ્રિય ઉત્તર ભારતીય કરી છે, જે અનિવાર્ય છે. મેથી મટર મલાઈ નો સ્વાદ સેજ મીઠાસ વાળો હોય છે અને ક્લાસિક કરીમાં મળતી લાલ અને લીલી ગ્રેવીઝને બદલે સફેદ ગ્રેવી હોય છે.#GA4 #Week19#methi #fenugreek #matar #greenpeas #malai #cream #freshcream #indian #northindian #curry #curries #whitecurry #greavy #white #classic #sweet #creamy #aromatic #winter #sabji #indianspices #spices #tasty #fresh #cookpad #cookpadindia #cookpad_in #cookpad_gu #cookpadgujarati Hency Nanda -
-
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (8)