ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
માર્કેટમાં કાચી કેરી હવેજોવા મળે છે કેરી જોઈને કંઈક નવીન ખાવાનું મન થાય છે મેં ચણાની દાળ ને નવું રૂપ આપી બનાવી છે આ ચટપટી ચણાની દાળ વાસદમાં ખુબ જ પ્રખ્યાત છે
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
માર્કેટમાં કાચી કેરી હવેજોવા મળે છે કેરી જોઈને કંઈક નવીન ખાવાનું મન થાય છે મેં ચણાની દાળ ને નવું રૂપ આપી બનાવી છે આ ચટપટી ચણાની દાળ વાસદમાં ખુબ જ પ્રખ્યાત છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ટામેટા અને ડુંગળી ને ડુંગળી કટરમાં કટ કરવા ત્યારબાદ લીલા મરચા ને ઝીણા સમારવા
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચણાની દાળ લઈ તેમાં ટામેટા ડુંગળી કાચી કેરી અને ઝીણા સમારેલા મરચાં ઉમેરવા પછી તેમાં ચાટ મસાલો સંચળ પાઉડર લાલ મરચું જીરુ પાઉડર નાખી હલાવવું હવે તૈયાર છે સ્વાદમાં ચટપટુ લાગે તેવી ચટપટી ચણાની દાળ તેને કોથમીર અને કેરીના ટુકડા થી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
- વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
- શીંગ ભુજીયા કરી (Shing Bhujiya Curry Recipe In Gujarati)
- બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
- ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14896744

ટિપ્પણીઓ (4)