પાપડ પૌવા

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૫૦૦ ગ્રામ નાયલોન પૌવા
  2. ૨૫૦ ગ્રામ પાપડ
  3. પ્રમાણસર તેલ
  4. ૧ ટી સ્પૂનમરી નો ભુક્કો
  5. ૩-૪ ટેબલ સ્પૂન દળેલી ખાંડ
  6. પ્રમાણસર મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    મોટા વાસણ માં પૌવા સેકવા.

  2. 2

    પૌવા ચાળી લેવાં.

  3. 3

    ગેસ પર એક વાસણ માં વગાર મુકી, પૌવા વગારવા.

  4. 4

    તેમાં મીઠું અને મરી નાખી હલાવવું.

  5. 5

    છેલ્લે સેકેલા પાપડ નો ભુક્કો કરી તેમાં નાખવાં અને દળેલી ખાંડ નાખવી.

  6. 6

    તેને બરાબર મિક્સ કરી એર ટાઈટ ડબ્બા માં ભરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes