કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે.

ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામકાચી મોટી કેરી
  • 150 ગ્રામલસણ
  • 2 મોટી ચમચીકાશ્મીરી લાલ મરચુ પાઉડર
  • 2 ચમચીમીઠુ
  • 2 મોટી ચમચીઅથાણા નો મસાલો
  • 1 ચમચીહીંગ
  • 100 ગ્રામતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરીને ઘોય, છોલીને સુધારી લેવી.લસણ ને છોલી લેવુ.

    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિક્સી જારમા કેરીના ટુકડા નાખી રિવર્સ બ્લેનડ કરી. કેરીને અધ્ધરકચરી પીસી લેવી. તેજ રીતે લસણને પણ પીસી લેવુ.

    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમા હીંગ નાખી કેરીની પેસ્ટ નાખી તેને બે મિનિટ માટે સાતળો ત્યારબાદ તેમા લસણની પેસ્ટ નાખીને તેલ છુટુપડે તયાસુધી ધીમા ગેસે હલાવતા રય સાતળો.

    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમા લાલ મરચુ પાઉડર અને મીઠુ નાખી મિક્સ કરી ને બે મિનિટ ધીમા ગેસે ચડવા દેવુ.ત્યારબાદ ગેસ બંધ કરી દો.

    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    15/20 મિનિટ પછી ઠરી જાય એટલે તેમા અથાણાનો મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવુ.

    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ચટણી ને એક બરણીમા ભરી લો.આ ચટણીને 10/15 દિવસ બારે રાખી શકાય.ત્યારબાદ ફ્રીઝ મા એક વર્ષ સુધી સારી રહે છે.

    કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર April 20, 2021 19:13
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Heena Dhorda
Heena Dhorda @cook_28036783
May 13, 2021 21:42
Wow superb 👌👌😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાચી કેરી લસણ ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
  2. શીંગ ભુજીયા કરી (Shing Bhujiya Curry Recipe In Gujarati)
  3. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  4. બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
  5. ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
  1. બટાકા રીંગણ નુ શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
  2. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
  3. પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
  4. પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14899803
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close