રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને 5 થી 6 કલાક પલાળો. પછી તેને બાફી દો. બાફતી વખતે સહેજ ખરો નાખવો. પછી બટાકા બાફવા.
- 2
- 3
તીખું પાણી બનાવવા એક તપેલી માં ધાણા ફુદીનાણી પેસ્ટ નાખો. પછી પાણી નાખો. હવે તેમાં મીઠુ, પાણી પૂરી નો મસાલો, સંચળ નાખીને હલાવી દો. તો તૈયાર છે તીખું પાણી.
- 4
ગળ્યું પાણી બનાવવા. ગિલ, ખજૂર ને આંબલી ને કંઈજર માં બાફી દો. હવે કુકર ઠંડુ પડે એટલે એમાંથી ખજૂર ના બીયા કાઢી લો. હવે બોસ ફેરવી દો. હવે ગાળી લો. હસે તેને સર્વિન્ગ બાઉલ માં સર્વ કરો. તૈયાર છે ગળ્યું પાણી.
- 5
- 6
હવે ચણા બટાકા નો માવો તૈયાર કરો. બટાકા ને મેષ કરી લો. હવે તેમાં ચણા નાખી બધો મસાલો નાખો. પછી તેને હલાવો. હવે તેમાં કોથમીર નાખો. હવે પૂરી ના પેકેટ માંથી પાણીપુરી ભરી લો. હવે તેને તીખા પાણી, ગળ્યા પાણી, ડુંગળી સંચળ સાથે સર્વ કરો.
- 7
Similar Recipes
-
-
-
પાણીપુરી (PaniPuri recipe in Gujarati)
#FD#cookpadindia#cookpadgujaratiHappy Friendship Day my dear friend Riddhi😊🥰😊🥰I specifically dedicate this recipe to my beloved friend Riddhi Thaker🥰 who is my one & only true friend... Its her favourite dish. N not to forget the lemon tea & peach tea that we used to have almost everyday during our college days...Thank you dear for always stood by me in every thick & thin...I am & I will always cherish our friendship🤝Sonal Gaurav Suthar
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#cookpadgujaratiનામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
લેયર્ડ પાણીપુરી ખીચડી (Layered Panipuri Khichdi Recipe In Gujarati)
#AM2પ્રોટીનથી ભરપૂર નાના-મોટા સૌને ભાવે તેવી મારી આ ઇનોવેટિવ ટેસ્ટી અને હેલ્ધી ખીચડી તૈયાર છે ડાયટિંગ કરતા લોકો માટે પણ બેસ્ટ ઓપ્શન છે Sonal Karia -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26Puzzel આમતો પાણીપુરી નાના મોટા સૌ ને ભાવેજ છેસ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું આ ફૂડ માં ચણા અને બટાકા ના મિશ્રણ અને મરચા ફુદીના અને કોથમીર વાળું પાણી મારુ તો ભાઈ ફેવરિટ છેમેં એજ પ્રકારે બનાવી છેઆશા રાખું ગમશે. Harshida Thakar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaપાણીપુરી નામ સાંભળતા કે દૂરથી પણ જોઈ જતાં નાના હોય કે મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. અમદાવાદની આ ફેમસ રેસીપી છે એમ કહેવાય છે. પરંતુ, મને એવું લાગે છે કે પાણીપુરી તો ઓલ ઓવર ગુજરાતની ફેમસ છે. ફર્ક માત્ર એટલો જ હોય કે દરેકની પાણીપુરીનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. પાણીપુરી ઘણા બધા ફ્લેવરની બનાવી શકાય છે. મેં અહીં માત્ર ફૂદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
દહીંપુરી (sevpuri in recipe gujarati)
#માઇઇબુકપોસ્ટ30સાંજે નાસ્તા માં નાના અને મોટા ને સૌ ને પ્રિય એવી મેં દહીંપુરી બનાવી છે. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14899804
ટિપ્પણીઓ