રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

Saurabh Shah @cook_27601838
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 ખીચડી નું નામ આવે એટલે બધા ને ભાવતી જ હોય કેટલી બધી જાત ની ખીચડી બનાવી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને પલાડવા મૂકી દો.અને ઘટકો મુજબ સબ્જી સુધારી લો
- 2
પછી દાળ ચોખા ધોઈ ને ખીચડી નો વઘાર મુકીશું તેમાં તેલ અને ઘી નો મિક્સ વઘાર કરીશું રાઈ જીરું ચપટી હિંગ તમાલ પત્ર સૂકા મરચા.
- 3
વઘાર થઇ ગયા પછી ડુંગળી અને આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળીશું મીઠુ નાખી 30સેકન્ડ થવા દો પછી બધી સબ્જી ઉમેરી તેના ભાગ નું મીઠુ નાખી તેને પન સાતળો
- 4
પછી દાળ ચોખા ને પણ પાણી કાઢી સાતડો
- 5
પછી ટોટલ 2કપ દાળ ચોખા છે એટલે 4કપ પાણી નાખી 1લીંબુ નો રસ નાખો પછી 3કૂકર ની વીસલ મારી દો
- 6
પછી ઠંડુ pede એટલે તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14928211











ટિપ્પણીઓ (2)