કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#AM4

#AM4

વધુ વાંચો

શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
૩-૪ વ્યક્તિ માટ
  • 250 ગ્રામબટાકા નાની સાઈઝના બટાકા
  • ૩ નંગડુંગળી ઝીણી સુધારેલી
  • ૨ નંગટામેટા
  • ૭ - ૮ કળી લસણ
  • ૨ચમચા તેલ
  • 1ચમચો ઘી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીમરચુ
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • ઝીણા સુધારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકાને બાફી લેવા ડુંગળી ટામેટા અને લસણ ને ચોપર માં એકદમ ઝીણા ચોપ કરી લેવા.

    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ અને ઘી ગરમ મૂકી તેલ આવે એટલે ડુંગળી ટામેટા અને ઝીણું સમારેલું લસણ વધારો.

    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ ગ્રેવી ચડી જાય અને તેમાંથી તેલ ઘી બહાર આવી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો. મરચું. હળદર.ધાણાજીરું બધું જ એડ કરો

    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મસાલો સારી રીતે ચડી જાય પછી તેમાં થોડું પાણી એડ કરો અને પાણી ઉકળવા લાગે એટલે તેમાં બાફેલા બટાકા એડ કરો.

    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડીવાર તેને ઢાંકીને ચડવા દો બટાકા ઉપર બધો જ મસાલો સારી રીતે ચડી જાય એટલે ગેસ બંધ કરી તાજા સમારેલી કોથમીરથી તેને સજાવો્ લો તૈયાર છે બાળકોનું ફેવરિટ એવું દમ આલુ..

    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી દમ આલુ (Shahi Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર April 26, 2021 08:43
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દમ આલુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
  2. ફીલો શીટ (Filo Sheet Recipe In Gujarati)
  3. સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
  4. ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  1. ઓનીયન પરાઠા (Onion Paratha Recipe in Gujarati)
  2. ગોળના લચ્છા પરોઠા (Jaggery Laccha Paratha Recipe In Gujarati)
  3. બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
  4. પોટેટો ઑ ગ્રેટીન બેક્ડ ડીશ (Potato Au Gratin Baked Dish Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14929075
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close