કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675

હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧બ્રેડ નું પેકેટ
  • ૪૦૦ ગ્રામ બાફેલા કાચા કેળા
  • ૨૦૦ ગ્રામ છીણેલી કોબીજ
  • ૬-૭ સમારેલા લીલા મરચાં
  • ૪ ચમચીખાંડ
  • મીઠું
  • લાલ મરચું પાઉડર
  • ૧લીંબુનો રસ
  • ૨ ચમચીકાચી વરીયાળી
  • ૨ ચમચીઆખા ધાણા
  • ૨ ચમચીજીરુ
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા કાચા કેળા સ્મેશ કરી તેમાં છીણેલી કોબીજ મરચાં નાખી મીકસ કરી લો.

    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેનમાં તેલ મુકી તેમાં જીરું વરીયાળી ને ધાણા નાખી હલાવી લો. હવે તેમાં કેળા કોબીજ નાખી તેમાં મીઠું ખાંડ લાલ મરચું પાઉડર ને લીંબુનો રસ નાખી હલાવી લો.

    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેનમાં ૧ ચમચી તેલ મુકો. એક બ્રેડ પર ફીલીંગ પાથરી બીજી બ્રેડ થી બંધ કરી પેનમાં મુકી બેય તરફ ગોલ્ડન બ્રાઉન શેકી લો.

    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કટ કરી સવીॅગ પલેટમાં ચટણી ને કેચપ જોડે સવॅ કરો.

    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti Shah
Kruti Shah @cook_19298675
પર April 25, 2022 09:06

ટિપ્પણીઓ (2)

Neha Dua
Neha Dua @cook_90450
April 26, 2022 07:47
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરેલા ગુંદા નું શાક
  2. બફૌરી (Bafauri Recipe In Gujarati)
  3. ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
  4. મગની દાળ ભરેલું તુરિયાનું શાક (Moong Dal Bharelu Turiya Shak Recipe In Gujarati)
  5. કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
  1. દુધી બટાકા નુ શાક ઓઈલ ફ્રી (Dudhi Bataka Sahk Oil Free Recipe In Gujarati)
  2. મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
  3. મંચુરિયન ડ્રાય (Manchurian Dry Recipe In Gujarati)
  4. વોટરમેલન સાલસા (Watermelon Salsa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14930362
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close