દુધી બટાકા નુ શાક ઓઈલ ફ્રી (Dudhi Bataka Sahk Oil Free Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

દુધી બટાકા નુ શાક ઓઈલ ફ્રી (Dudhi Bataka Sahk Oil Free Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સવિગ
  1. 100 ગ્રામકટ કરેલ દૂધી
  2. 100કટ કરેલ આલુ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. હીંગ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/2 ચમચીધાણાજીરુ
  7. 3/4 ચમચીલાલ મરચુ
  8. ચપટી ગરમ મસાલો
  9. કોથમીર
  10. 1/2ટામેટાં ની પ્યુરી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં ને ગેસ પર શેકી લો ત્યાર બાદ તેની છાલ કાઢી પીસી લો

  2. 2

    હવે એક કુકર મા પ્યુરી એડ કરી હીંગ હળદર મરચુ ધાણી જીરુ મોઠુ ગરમ મસાલો નાખી દ્વિ બટાકા એડ કરી થોડુ પાણી નાખી 2 સીટી કરો

  3. 3

    તો તૈયાર છે ઓઈલ ફ્રી દૂધી બટાકા નુ શાક કોથમીર નાખી સવિગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes