લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)

Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ @cook_25921117
#AM4
લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4
લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લોટ માં બધું મિક્સ કરી લો, અને લોટ બાંધી લો થોડીવાર રહેવા દો
- 2
હવે લોટ માંથી નાના નાના ગોયના બનાવી લો. અને નાનું પરોઠા વણી ને તેમાં બટર લગાવો, અને જરાક લોટ ભાભરાવો, અને રોલ કરે લો
- 3
એ રીતે બધા ગોયના કરી ને પછી પરોઠા વણી ને લોઢી માં સેકી લો, બટર લગાવી ગરમા ગરમ સર્વ કરો
- 4
તો ત્યાર છે આપણા લચ્છા પરાઠા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14931214

ટિપ્પણીઓ (7)