વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 ચમચી તેલ લોયા મા ગરમ મૂકો તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર હલાવો લસણ નું પાણી બળી જાય ત્યાં સુધી હવે તેમા હિંગ હળદર લાલ મરચું પાઉડર નાખી ને મમરા નાખો
- 2
મમરા નાંખી મિક્સ કરો મીઠું સ્વાદ મુજબ નાંખો બરાબર હલાવો મમરા કડક થાય એટલે તેમાં ઝીણી સેવ નાંખો મિક્સ કરો
- 3
સર્વ કરો ટેસ્ટી લસનિયા મમરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયા વઘારેલા મમરા (Lasaniya Vagharela Mamra Recipe in Gujarati)
#SJમમરા નાનામોટા બધા ને ભાવે છે અને તેમાંય ગરમ મમરા ખાવાની મજાજ અલગ અને તેમાંય ચટપટા લસણીયા મજા પડી જાય. Saurabh Shah -
-
-
-
-
-
-
-
-
-
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#guess the world daksha a Vaghela -
-
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJમમરા બધાની ઓલટાઈમ ફેવરીટ ડિશ છે પરંતુ બધાના ઘર પ્રમાણે અલગ અલગ રીત હોય છે તેને બનાવવાની મેં મારી રીતે અહીં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે Nidhi Jay Vinda -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14931135
ટિપ્પણીઓ