કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.
ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?
મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો..

દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.
ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?
મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • દાલ માટે
  • 3 ટેબલ સ્પૂનતુવેર દાળ
  • 3 ટેબલ સ્પૂનમગદાળ
  • 3 ટેબલ સ્પૂનઅડદ દાળ
  • 3 ટેબલ સ્પૂનચણાદાળ
  • 1મોટો કાંદો
  • 2ટામેટાં
  • 1 ટુકડોઆદું
  • 2લીલા મરચાં
  • 3પાંખડી લીમડો
  • 7-8કળી લસણ
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • બાટી માટે
  • 1 કપઘઉં નો લોટ
  • 1 કપઘઉં નો કકરો લોટ
  • 1 ચમચીઅજમો
  • 1/2 ટી સ્પૂનમીઠો સોડા
  • 3 ટેબલ સ્પૂનઘી મોણ માટે
  • ચુરમુ માટે
  • 1 કપઘઉં નો કકરો લોટ
  • મોણ માટે ઘી
  • 1/2 કપઘી
  • 1/2 કપદળેલી ખાંડ
  • 2 ટેબલ સ્પૂનડ્રાય ફ્રૂટ
  • 5 નંગઈલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ મિક્સ કરો મેં અહીં મસૂર દાળ નો ઉપયોગ કર્યો નથી તમને ગમે તો કરી શકો. બાફીલો.

    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી લીલામરચા આને આદું તેમજ લસણ ને ચોપ્ડ કરો. કડાઈ માટેલ મુકો જીરું રાઈ નાખી, તતડે એટલે ડુંગળી આદું મરચાં નાખો. ચાળી જાય પછી ચોપ કરેલા તમે ટા નાખો.

    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધા મસાલા નાખો. ચાળી જાય પછી બાફેલી દાળ માં મિક્સ કરો જરૂરી પાણી નાખી ઉકાળવાદો.

    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બંને લોટ ભેગા કરો. મીઠું અજમો આને મીઠોસોડા નાખી પાણી થી લોટ કઠણ બાંધો.15 મિનિટ ઢાંકી ને રાખો

    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    માઇક્રો કનવેક્સન na180 ડિગ્રી પર 20-25 મિનિટ બેક કરો બેક કરતી વખતે બાટી પર થોડું ઘી નાખો આનાથી બાટી ખુબ સરસ બનશે.

    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થવા હાંડવા ના કુકર માં બાટી મૂકી 20-25 મિનિટ બેક કરો. તો પણ સરસ થશે.. તૈયાર થાય એટલે ઘી માં બોડી ને કાઢી લો..

    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચુરમુ બનાવવા માટે બાટી નો પણ ઉપયોગ કરી શકો. પણ મેં મસાલા વગર ની બાટી બનાવી.બાટીને મિક્સર માં ક્રશ કરી.તેમાં ડ્રાયફ્રુટ ને ઘી માં તળી ને નાખ્યા. અને જરૂર પૂરતી ખાંડ નાખી.

    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર November 12, 2021 07:25
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
November 15, 2021 13:59
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dal Bati બાટી ચૂર્મા દાળ બાટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
  2. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  3. પનીર ગોટાળો (Paneer Gotala Recipe In Gujarati)
  4. ફુદીના ની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
  5. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  1. પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
  2. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  3. બાટી નું ચુરમુ (Bati Churmu Recipe In Gujarati)
  4. ઘી (Ghee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14936929
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close