બાટી નું ચુરમુ (Bati Churmu Recipe In Gujarati)
બાટી નું ચુરમુ ને ઘી
રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને લોટ મિક્સ કરી ઘી નાખો. સોડા નાખો સરસ મિક્સ કરો..
- 2
પાણી નાખી લોટ કઠણ બાંધી દો.
15 -20 મિનિટ રેસ્ટ રાખો. - 3
પછી લુવા પાડી ઉપર ચપ્પુ થી કાપા પાડો.
- 4
માઈક્રો વેવ માં કનવેક્સન મોડ પર 20 મિનિટ બેક કરી લો
- 5
- 6
ઠંડુ પડે એટલે મિક્સર માં ક્રશ કરો
સાકર કે ખાંડ પણ દળી ને ઉમેરો.
પીરસતી વખતે ઘી નાખી. પીરસો - 7
દાલ બાટી સાથે આ ચુરમુ ખુબ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાટી ચુરમુ (Bati Churmu Recipe In Gujarati)
#GA4#Week25#બાટી ચુરમો રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે ઘી સાથે હોવાથી પચવામાં ભારે છે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઘઉંનો લોટ , ઘી, ખાંડનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. ઓછી સામગ્રી, ઝટપટ બની જતી આ વાનગી છે લાંબો સમય સુધી સાચવી શકાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે થોડું ખાવાથી પેટ ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ત્રીવેણી દાલ, બાટી અને ચુરમુ (જૈન વાનગી)(bati recipe in gujarati)
સુપરશેફ4અહીં મેં ત્રણ દાળ ને ભેગી કરીને ત્રીવેણી દાલ બનાવી છે અને તેની સાથે અપ્પમ નાં સ્ટેન્ડ માં બાટી બનાવી છે, સાથે સાથે બદામ ઉમેરી ને ચુરમુ તૈયાર કરેલ છે. Shweta Shah -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC દાલ બાટી એ રાજસ્થાનની લોકપ્રિય વાનગી છે .બાટી શેકી ને , તળી ને ,સ્ટીમ કરી ને , અપ્પમ પેન માં એમ ઘણી રીતે બનાવી શકાય છે .મેં અપ્પમ પેન માં બાટી બનાવી છે . Rekha Ramchandani -
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
બાટી (Bati in gujrati)
#ડીનર#godenapron3આ વાનગી રાજસ્થનની સ્પેશિયલ છે..આપણા ગુજરાતી નાં ત્યાં પણ બનતી હોય છે..મને તો ખૂબ જ ભાવે છે..બાટી ને દાળ અને ચૂર્મા જોડે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. megha sheth -
બાટી ચુરમા (churmu recipe in Gujarati)
#GA4#WEEK15#jaggery#ગોળચુરમુ એ રાજસ્થાનની પારંપરિક વાનગી છે જે દાલ-બાટી સાથે પીરસવામાં આવે છેચુરમુ ભૂકો કરીને કે પીસીને ,,બાટી,તળીને કે સેકીને મીક્ષીમાં જીણો ભૂકો કરી શુદ્ધદેશી ઘી જે ગરમ કરી પીગળેલું હોય તેની સાથે ઉપર સૂકોમેવો નાખીને પીરસાઈ છે ,આ બાટીને અકા બાટી પણ કહે છે ,,અને દાલબાટી સાથે પીરસતી બાટી કે ચુરમાની બાટીમાં સહેજ પણ મીઠું ઉમેરાતું નથી ,બાટી સેકી કે ઓવનમાં બેક પણ કરી શકાય છે ,ઘીમાં કે તેલ ગમે તેમાં તળી શકાય છે ,પણ ચુરમા માટેની બાટી ઘીમાં જ તળાય છે ,પારંપરિક રીતે બાટી પ્રથમ બાફીને પછી તળાય છે ,,,જેથી બાટી વધુ સારી બને છે ,મેં પણ આજ રીતે બનાવી છે ,,રાજસ્થાની થાળી ચુરમા વિના અધૂરીગણાય છે ,દરેકઘરમાં સારા પ્રસંગે કે લગભગ દરરોજ ચુરમુ બનતું જ હોય છે અને ગોળનો રોજિંદા આહારમાં ભરપૂર ઉપયોગ કરેછે રાજસ્થાની પ્રજા,,, Juliben Dave -
ભાખરી નું ચુરમુ (Bhakhri Churmu Recipe In Gujarati)
અમારા ઘરમાં જ્યારે સાદું જમવું હોય અને શાક ખાવાની ઈચ્છા ન હોય ત્યારે અમારા ઘરમાં ભાખરી નું ચુરમુ બને તો ચાલો આજે તેની રેસિપી આપી દવ. Komal Joshi -
બાફલા બાટી (Bafla Bati Recipe In Gujarati)
#GA4 #Week25 આજે રાજસ્થાની ફેમસ વાનગી બાફલા બાટી મેં વીક 25 માટે બનાવી છે જેને દાળ સાથે સર્વ કરી છે. ખુબ જ હેલ્થી ડીશ છે ઘી નો ભરપૂર ઉપયોગ કરી ને બનાવી છે. ટ્રાય કરજો. Minaxi Rohit -
બાફલા દાળ બાટી (bafla dal bati recipe in gujarati)
#વેસ્ટદાળ બાટી એક રાજસ્થાની ફૂડ છે જે ખાવા માં ખુબ જ મજા આવે છે. અને ઠંડી ની સીઝન માં તો ખુબ જ મજા આવે છે દાળ ને મેં ગુજરાતી મસાલા ઉમેરી ને એક ગુજરાતી ફૂડ નો ટચ આપ્યો છે. મારી તો એક દમ ફેવરિટ છે. તમે લોકો પણ જરૂર એક વાર ટ્રાય કરજો બાફલા દાળ બાટી. 😋 Swara Parikh -
-
સમોસા બાટી(samosa bati recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_28 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટહેલો ફ્રેન્ડ્સ, આપણે દાલ- બાટી-ચુરમા બનાવતા હોઈએ છીએ જેમાં બાટી સાથે દાલ અને ચુરમુ પણ બનાવીએ છીએ પરંતુ આજે મે એવી બાટી બનાવી છે જે તમે દાળ વગર ખાઈ શકો છો આ બાટી તમે ચટણી કે ચા સાથે નાસ્તામાં પણ લઇ શકો છો તમે મનપસંદ સ્ટફીગ કરી શકો છો જેમ કે પનીરનું સ્ટફીંગ મકાઈ નું સ્ટફિંગ પરંતુ મે અહીં સમોસા નુ સ્ટફિંગ કરીને બનાવી છે એટલે આનું નામ સમોસા બાટી આપ્યું છે તમે તમારી પસંદગી અનુસાર બનાવી શકો છો ગરમાગરમ બાટી વરસાદી વાતાવરણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
બાટી ચૂરમા (Bati Churma Recipe In Gujarati)
#સ્વીટ ડીશ બાટી રાજસ્થાન ની ફેમસ વાનગી છે . બાટી દાળ સાથે ,ભરતુ સાથે ખવાય છે બાટી ને ગ્રાઈન્ડ કરી ને ચુરમા બને છે રાજસ્થાની થાળી મા ચુરમા વિશેષ રુપ થી પીરસાય છે Saroj Shah -
-
રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
#GA4 #Week25દાળ બાટી ચુરમુ રાજસ્થાની ખુબજ પૃખિયાત રેસિપી છે. આ રેસિપી પ્રોટીન થી ભરપુર છે. તે ખુબજ સ્વાદિસ્ટ બને છે. Aarti Dattani -
બાટી (Bati Recipe In Gujarati)
દિવાળી મા..દાલ બાટી..ફેમીલી સાથે ખાવાની મજા હોય ને. #DFT Jayshree Soni -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#KRC બાજરી ની સાદી બાટી બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે. Krishna Dholakia -
દાલ બાટી ચુરમા (Dal bati churma recipe in Gujarati)
#વેસ્ટ દાલ બાટી રાજેસ્થા ની પ્રખ્યાત રેસીપી છે Apeksha Parmar -
બાટી (Bati Recipe In Gujarati)
#cooksnape.B.Bati બાટી રાજસ્થાની કયૂજન ની વાનગી છે ,જેમા લોટ બાન્ધી ને બાટી બનાવી ને સર્વ કરવામા આવે છે. બાટી બનાવાની પર જુદી જુદી રીત હોય છે , મે બાટી ના કુકર મા બનાવી છે Saroj Shah -
બાટી (Bati in gujrati)
બહુ જ ટેસ્ટી લાગે છે ને હેલ્ધી છે .ઓછા ઘી તેલ વગરની અપ્પમ પેનમાં બને છે. 😊 Nirali Rana -
-
-
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah -
-
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15696627
ટિપ્પણીઓ (3)