કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ પાણી કરો.
એક વાસણ માં કોફી, ખાંડ અને ગરમ પાણી મિક્સ કરી બિટર થી હલાવો - 2
એને હલાવસો એટલે એનો કલર ધીમે ધીમે બદલાતો રેસે
- 3
આમજ ત્રિસ મિનિટ સતત હલાવતા એનો ક્રીમ કલર થઈ જસે અને એમાં બબલ આવા માંડશે અને ચમચી થી જલ્દી પડે નઈ તો સમજવું કે મિશ્રણ તૈયાર છે
- 4
પછી ફૂલ ફેટ દૂધ લો એને ૧૦-૧૫ મિનિટ ઉકળવા દો
તમારે વધારે મીઠી પીવી હોય તો એમાં આ સ્ટેપ માં ખાંડ ઉમેરી શકો છો - 5
ગરમ કરેલા દૂધમાં બ્લાઈન્ડર ફેરવશો એટલે એમાં બબલ થશે
- 6
હવે એક કપ લો
એમાં બે ચમચી તૈયાર કરેલું ક્રીમ લો.
પછી તેમાં ઉચે થી ગરમ કરેલું દૂધ રેડો.
પછી તેને ચમચી થી હલાવો.
ફરી ઉપર એક ચમચી ક્રીમ લો અને એને ઉપર ઊપર થી હલાવો.
અને તૈયાર છે આપડી કોફી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14969775
















ટિપ્પણીઓ