કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

સંજીવ કપુર ડીશ
હેલ્લો ફ્રેન્ડશ
ખુબ સરસ બની છે
સંગીતા મેમ ની લાઈવ સેસન મા જેમ રેડ ગ્રેવી બનાવી હતી મેં એમા થી આ નવી ડીશ બનાવી છે
રેડ ગ્રેવી ની હુ શેર કરી દઈસ

સંજીવ કપુર ડીશ
હેલ્લો ફ્રેન્ડશ
ખુબ સરસ બની છે
સંગીતા મેમ ની લાઈવ સેસન મા જેમ રેડ ગ્રેવી બનાવી હતી મેં એમા થી આ નવી ડીશ બનાવી છે
રેડ ગ્રેવી ની હુ શેર કરી દઈસ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
ચાર વ્યક્તિઓ
  • ૨૫૦ ગ્રામ પાલક ની ભાજી
  • ૨૫૦ ગ્રામ પનીર ગ્રેટડ
  • ૧ કપકોર્ન ફ્લોર કોટીંગ કરવા માટે
  • ૧ કપચણાનો લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચીતેલ
  • ૧ કપકાજુ નો પાઉડર
  • ૨લીલા મરચા
  • ૧ ચમચીશાહી જીરૂ
  • ૧ કપપાલક ની પ્યુરી
  • ૧ ચમચીજીરૂ પાઉડર
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીઆમચૂર પાઉડર
  • ૧/૨ ચમચીલીલી ઇલાયચી પાઉડર
  • તળવા માટે તેલ
  • ૧ ચમચીપંજાબી મસાલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં મા આપણે તેલ નાખી લઈએ પછી તેમાં સમારેલી પાલક નાખી લઈએ

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને થોડી વાર સાંતળો પછી તેમાં મીઠું, પંજાબી મસાલા એડ કરી લઈએ તમે જોઈ શકો છો

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠંડુ થાય એટલે પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો આ રીતે પીસી ને તૈયાર છે

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે એક બાઉલમાં બધું મિક્સ કરી લો બધા મસાલા તમે જોઈ શકો પનીર છીણીને તૈયાર છે પછી તેમાં નાખી લઈએ

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સરસ રીતે મિક્સ કરો પછી લોટ બાંધી લો આ રીતે પછી તેને ગોળ ગોળ હાથ વડે વાળી લો આ રીતે

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વાળી લઈએ પછી તેને કોર્ન ફ્લોર મા રગદોળી લો આ રીતે મેં બધા કરી લીધા છે તમે જોઈ શકો છો

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક કડાઈમાં તેલ મૂકી દઈએ તેમાં કોફતા નાખી લઈએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો તમે જોઈ શકો છો સરસ રીતે બની ને તૈયાર છે પાલક ના કોફતા

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે જે મેં ગે્વી બનાવી છે હુ ગરમ કરી લઈએ એક પેનમાં તેમાં ૪/૫ ચમચી અમુલ ફે્શ ક્રીમ નાખી લઈએ મિક્સ કરી લઈએ

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે આપણે તેમાં કોફતા નાખી લઈએ મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણી નવી ડીશ

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તૈયાર છે શામ સવેેરા કોફતા

    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર May 07, 2021 09:44
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Janki K Mer
Janki K Mer @chef_janki
May 08, 2021 13:52
Yummy and delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોફ્તા શામ સવેરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
  2. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  1. પોટેટો રેપ (Potato Wrap Recipe In Gujarati)
  2. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. બટાકા ની ખમણી (Bataka Khamani Recipe In Gujarati)
  4. કેરી નું ખાટું અથાણું (Keri Khattu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981935
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close