પોટેટો રેપ (Potato Wrap Recipe In Gujarati)

Sonal Doshi @sonal2021
વધેલી રોટલી માંથી મેં આ પોટેટો રેપ્સ બનાવ્યા છે બટાકાના શાક સાથે ટામેટો સોસ ચીઝ સાથે બાળકોને આ રેપ આપવામાં આવે તો ખુબ જ ભાવે છે
પોટેટો રેપ (Potato Wrap Recipe In Gujarati)
વધેલી રોટલી માંથી મેં આ પોટેટો રેપ્સ બનાવ્યા છે બટાકાના શાક સાથે ટામેટો સોસ ચીઝ સાથે બાળકોને આ રેપ આપવામાં આવે તો ખુબ જ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લેવા અને તેને ઝીણા સમારી લેવા અને તેને મસાલા એ મેજીક નાખી બરોબર હલાવી દેવા
- 2
હવે એક કઢાઈમાં ૨ ચમચી તેલ મૂકી રાઈ નો વઘાર કરી બટાકા ઉમેરીલસણ વાળી ચટણી એડ કરવી
- 3
હવે બટાકા માં બધા મસાલા કરીબરાબર હલાવી દેવા અને થોડીવાર ચડવા દેવું
- 4
હવે વધેલી રોટલી લઈ તેને થોડી શેકી લેવી તેના પર બટાકા ટામેટાનો સોસ મેયોનીઝ અને ચીઝ સ્ટેપ બાય સ્ટેપ ફોટા માં બતાવ્યા પ્રમાણે કરવું
- 5
પછી તેનો રેપ વાળી દેવું અને તવા પર શેકી લેવું સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#30mins લેફ્ટઓવર રોટલી માંથી હેલ્ધી રેપ બનાવ્યાં છે. જે ડિનર માં ખૂબ જ ઝડપ થી સ્વાદિષ્ટ બનાવી શકાય. Bina Mithani -
મીક્સ સ્પ્રાઉટ રેપ (Mix Sprouts Wrap recipe in Gujarati)
#GA4#Week11#Sproutsફણગાવેલા કઠોળ માંથી આપણે બહુ બધી રેસીપી બનાવતા હોઈએ છે. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ફણગાવેલા મિક્સ કઠોળ ની એક બહુ જ ટેસ્ટી રેપ ની રેસીપી. આ રેપ એકદમ હેલ્ધી છે તમે ડાયટ માટે પણ બનાવીને ખાઇ શકો છો અને એકદમ ચટપટો બને છે બાળકોને તો બહુ જ ભાવશે. Rinkal’s Kitchen -
મેગી મેજીક આલુ રેપ (Maggi Magic Aloo Wrap Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નૂડલ્સ એ ખૂબ ફેમસ ડિશ છે. અને આ ડિશ ગમે ત્યારે ગમે તે ટાઈમ પર બનાવી ને ખાઈ લેવાય એવી પણ ખરી આજકાલ તો આ દરેક બાળક ને ખૂબ જ ભાવે છે અને દરેક ના ઘરમાં આ બનતી જ હોય છે. આજ કાલ મેગી કંપની એ મસાલા ઈ મેજીક નામનો મસાલો પણ લોન્ચ કરેલ છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો એજ મસાલા પાઉચ યુઝ કરી ને મેં મેગી મેજીક આલુ રેપ રેસીપી બનાવી છે અને રીઅલી ખૂબ જ ટેસ્ટી બની. મારી ડોટરને પણ ખૂબ પસંદ પડી. Vandana Darji -
છોલે રેપ (Chhole Wrap Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiછોલે રોટી રેપ Ketki Dave -
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap)
#GA4#Week19#Tandoori#tiktoktrendingwrap#periperitandooripaneerwrap#cookpadindiaઆ રેપ ને મેં ટીકટોક માં વાયરલ થયેલા ટ્રેન્ડીંગ ટોર્ટીલા રેપ થી inspire થઈને બનાવ્યું છે. આ વાયરલ રેપ ને અલગ અલગ પ્રકારના સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે. મેં આર એફ ઘઉંના લોટમાંથી બનાવ્યો છે પણ તમે મેંદામાંથી પણ બનાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ રેપ ને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. Rinkal’s Kitchen -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
પોટેટો બોલ (Potato ball Recipe in Gujarati)
#GA4#week9#fried#faraliઆ પોટેટો બાઈ્ટસ નો સાચો સ્વાદ તો પોટેટો ચટણી સાથે જ મેળવી શકાય આ રેસીપી ખુબ જ સ્વાદિષ્ટ છે. Pinky Jesani -
ચીઝ જામ રોટલી રેપ (Cheese Jam Rotli Wrap Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiચીઝ જામ રોટલી રેપ Ketki Dave -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
ગ્રીન ચોળીના રોટી રોલ
#MBR2#Week 2#cookpadશિયાળામાં વેજીટેબલ્સ બહુ સરસ આવે છે તો આ ટાઈમમાં ગ્રીન ચોલી પણ બહુ સરસ આવે છે આજે આજે મારા ઘરે સવારની રોટલી વધેલી હતી એટલા માટે મેં રોટી રોલ બનાવ્યા છે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
ટેસ્ટી રોટી બોક્ષ (વધેલી રોટલી માંથી બનતો એક ટેસ્ટી નાસ્તો)
• આ રેસીપી વિશે જાણશો તો હવે પછી ક્યારેય વધેલી રોટલી ફેંકશો નહિ. કારણકે આ ડીશ રાત ની વધેલી રોટલી માંથી જ કરવામાં આવે છે.megha sachdev
-
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
પોટેટો ફ્રેન્કી(potato frenki recipe in gujarati)
#રોટલી વધે એટલે છોકરો ને ભાવે એવી આ પોટેટો ફ્રેન્કી છે. આ ફ્રેન્કી ચા અથવા સોસ બંને સાથે ખાઈ શકો.#માઇઇબુક#પોસ્ટ 16 Rekha Vijay Butani -
ચાઈનીસ પોટેટો રીંગ (Chinese potato ring recipe in Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ પોટેટો રીંગને ઈવનિંગ સ્નેક્સ તરીકે અને બાળકોના લંચબોક્સમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે તેનો ટેસ્ટ બાળકોને ખૂબ જ ભાવે તેવો હોય છે અને તે સાથે ગેસ્ટ આવે તો પણ આપણે બનાવી શકીએ છીએ. ચાઈનીસ સોસ નો ટેસ્ટ અને તેમાં પણ પોટેટો ભળે એટલે એક સ્વાદિષ્ટ ડિશ તો બને જ. Asmita Rupani -
-
વેજ. સેઝવાન ફ્રેન્કી (Veg Schezwan Frankie Recipe in Gujarati)
#ફટાફટ # ફ્રેન્કી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. જે વધેલી રોટલી માંથી બનતી સરળ અને ઝડપી વાનગી છે. જે નાના-મોટા સૌને પસંદ છે.ખાસ કરીને બાળકોને લંચબોક્ષ હેલ્ધી નાસ્તો છે. Zalak Desai -
પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)
આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે. Tejal Hiten Sheth -
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
બનાના - ચોકો રોટી રેપ (Banana Choco Roti Wrap Recipe In Gujarati)
#GA4#Week2 આ રેપ બનાવવા મા એકદમ સહેલા છે .જો રોટલી તૈયાર હોય તો ફટાફટ બની જાય છે.સાંજે બાળકો ને ભૂખ લાગે અને બપોર ની રોટલી બનાવેલી હોય તો આ રેપ ઝડપ થી બની જાય છે.બનાના ની જગ્યા એ ચોકલેટ સાથે સારા લાગે તેવા કોઈ પણ ફ્રૂટ લઈ શકીએ. Vaishali Vora -
🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati)
#GA4#Week25રોટી રેપ જે ખૂબ ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.અને ટેસ્ટ માં પણ એકદમ યમ્મી અને હેલ્ધી.નાના બાળકોને તો ભાવે જ પણ મોટા ને પણ ખૂબ જ ભાવે એવી વાનગી છે. Sheth Shraddha S💞R -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
લેફ્ટઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
બધાના ઘરમાં રોટલી લગભગ દરરોજ વધતી જ હોય છે .તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ જેમકે સેન્ડવીચ્ વઘારેલી રોટલી ,ખાખરા ,રોટલીનો ચેવડો વગેરે વગેરે. મેં આ લેફ્ટ ઓવર રોટલી નો યુઝ કરીને બાળકોના ફેવરિટ પીઝા બનાવ્યા છે જે ટેસ્ટીની સાથે-સાથે હેલ્ધી પણ છે તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો#LO#cookpadgujarati#cookpadindia Unnati Desai -
ચપાટી સેન્ડવીચ(Chapati Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sandwichઆ ડીશ વધેલી રોટલી માટે બેસ્ટ છે. પહેલી વખત મે વધેલી રોટલી ની કરી હતી ત્યાબાદ બધા ને બોવ ભાવિ એટલે હવે જ્યારે સેન્ડવિચ કરવી હોય ત્યારે વધુ રોટલી કરીએ Hiral Shah -
પેરી પેરી પુલ આઉટ પાઉં
#લવઆ રેસિપી બાળકોને અને મોટાઓને ખુબ પસંદ આવે છે કેમકે એમાં હેલ્થી ચીઝ અને પનીરનો ભાગ હોય છે Khyati Ben Trivedi -
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
રોટી રેપ (roti wrap)
#PS#cookpadindia#cookpadgujaratiફ્રેંકી બનાવો એવું જ પણ થોડું અલગ બનાવો એટલે wrap કહેવાય. રોટલીનો એક સાઈડથી કાપી અને ફોલ્ડ કરતા જવું એટલે બની જાય રોટી wrap...બાળકોને ખાતાં પણ ફાવે અને મજા પણ આવે...એકદમ ટેસ્ટી અને ચિઝી wrap... Khyati's Kitchen -
એપલ ખીર (Apple Kheer Recipe In Gujarati)
#makeitfruityApple એ ખૂબ જ હેલ્થ માટે સારુ ફળ છે બાળકોને રોજ એક ને એક ફ્રૂટ ભાવતું નથી તો આ રીતે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે અને બાળકોને ખવડાવવામાં આવે તો તે ખુશીથી ખાઈ લે છે મેં અહીંયા એપલ માંથી ઘેર બનાવી છે જે બાળકોને તો ફાવે છે પણ અમારા ઘરમાં મોટાને પણ બધાને ખૂબ જ ભાવે છે Ankita Solanki -
રોટલી સેન્ડવિચ (Rotli Sandwich Recipe In Gujarati)
#NDSઆ સેન્ડવિચ આપણે વધેલી રોટલી માંથી બનાવેલી છે disha bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981755
ટિપ્પણીઓ