કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચકરી (Chakri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચકરી (Chakri Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે
#MA

આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે
#MA

વધુ વાંચો

ચકરી (Chakri Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે
#MA

આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે
#MA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
3 વ્યક્તિ માટે
  • 2 કપઘઉંનો લોટ
  • 1/2 કપ દહીં
  • 1 ચમચીતલ
  • 1 નાની ચમચીહળદર
  • 2 મોટી ચમચીવાટેલા મરચા
  • પાણી જરૂર મુજબ
  • 1/2 લીંબુ
  • ચપટીબેંકિંગ સોડા
  • 1 ચમચીહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઘઉંનો લોટ લો. તેને સારી રીતે ચાળી લો. પછી એને એક કોટનના કપડામાં બાંધી દો. હવે ઈડલીનું કુકર લઈને એમાં પાણી ગરમ કરવા મૂકો. હવે જયારે પાણી ગરમ થાય એટલે એ કૂકરની અંદર જે પ્લેટ આવે છે, તેની ઉપર આ લોટને મુકવાનો છે.

    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધું રેડી કરી લો

    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તમારે એને 20 મિનિટ સુધી પાકવા દેવાનો છે. તમારે એને ફુલ ગેસે ઉપર જ સ્ટીમ કરવાનો છે. હવે 20 મિનિટ પછી લોટને કુકર માંથી બહાર કાઢીને ઠંડો કરવા મૂકવાનો છે. લોટ ઠંડો થઇ ગયા પછી તે કપડાને ખોલી દો. હવે તમારે લોટ કડક થઇ ગયો હશે, તો તમે એને મીક્ષર વડે અથવા અન્ય કોઈ રીતે પાછો પાઉડર જેવો કરી દો.

    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

     તમારે ચકરી માટે મસાલા વાળો લોટ તૈયાર કરવાનો છે. તો એના માટે આ તૈયાર કરેલા લોટમાં બધા મસાલા નાખી દેવાના છે. પછી એને મિક્સ કરી ધીરે ધીરે એમાં છાસ ઉમેરતા જાવ અને લોટ બાંધતા જાવ. મિત્રો આ લોટ બનાવવા માટે તેમાં દહીં નાખીને જ લોટ બાંધવો અને જયારે દહીં પતી જાય, તો જ એમાં પાણીનો ઉપયોગ કરવાનો છે. નહિ તો પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી.

    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

     લોટ તૈયાર થઇ ગયા પછી ચકરી વણવાનો સંચો અથવા એના માટેનું વાસણ લેવાનું છે. અને જે ચકરી બનાવવાની જાળી છે એમાં તેલ લગાવી દેવાનું છે. હવે સાથે સાથે ગેસ ઉપર પણ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. ત્યારબાદ એક પ્લેટ લઇ તેના ઉપર ચકરી બનાવી દેવાની છે, અને ધ્યાન રાખવાનું છે કે ચકરીના પહેલા અને છેલ્લા છેડાને જોઈન્ટ કરી દેવાના છે.

    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે બધી ચકરી બની ગયા પછી એને ધીમા ગેસે તળી લેવાની છે. આ સમયે ધ્યાન રહે કે તે એક બાજુ બ્રાઉન થઇ જાય ત્યાર બાદ તેને પલટાવી દેવાની છે. જયારે ચકરી બંને સાઇડથી બ્રાઉન થઇ ગયા પછી તેને બહાર કાઢી લેવાની છે. હવે તમારી ઘઉંના લોટની ચકરી તૈયાર છે, અને તે ઠંડી થઇ ગયા બાદ તેને એક નાના ડબામાં મૂકી 15 થી 20 દિવસ સુધી એનો ઉપયોગ કરી શકો છો.

    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચકરી (Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર May 08, 2021 11:05
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
June 28, 2021 11:42
Crispy & crunchy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચકલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોળકેરી નું અથાણું(Golkeri pickle recipe in Gujarati)
  2. સ્ટીમ સંદેશ (Steam Sandesh Recipe In Gujarati)
  3. વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
  4. મકાઈ બાજરી ના વડા (Makai Bajri Vada Recipe In Gujarati)
  5. ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
  1. ગળ્યા સક્કરપારા(Sweet Sakkarpara Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટ વેજ. બટાકા પૌવા (Sprout Veg. Bataka Pauva Recipe In Gujarati)
  3. કરમદા નું અથાણું (Cran Berry Pickle Recipe In Gujarati)
  4. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14986473
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close