સ્પ્રાઉટ વેજ. બટાકા પૌવા (Sprout Veg. Bataka Pauva Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

સ્પ્રાઉટ વેજ. બટાકા પૌવા (Sprout Veg. Bataka Pauva Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યકતિ
૩ લોકો
  1. ૨ વાટકીપૌવાં
  2. ૨ વાટકીઉગાડેલા મગ
  3. ૨ ચમચીદાળીયા ની દાળ મગ
  4. ૧ નાની વાટકીખમણેલુ ગાજર
  5. ૧ નાની વાટકીખમણેલુ કોબી
  6. નાનુ બટાટુ
  7. ૧/૨ ચમચીરાઇ, જીરુ
  8. તજ નાનો કટકો
  9. લવિંગ
  10. ૧ ચમચીહળદર
  11. ૧ ચમચીમરચું
  12. ૧ ચમચીધાણાજીરુ
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. ૨-૩ ચમચી આદુ લીલા મરચાં
  15. મિઠો લિમડો
  16. મીઠું સ્વાદ અનુસાર જ

રાંધવાની સૂચનાઓ

૩ વ્યકતિ
  1. 1

    પેલા પૌવા પલાળવા

  2. 2

    કડાઇ મા તેલ ગરમ કરવુ.તેમા રાઇ જીરુ
    તજ લવિંગ નો વઘાર કરવો

  3. 3

    પછી તેમા આદુ મરચાંની પેસ્ટ સાંતળો
    મીઠો લિમડો ઉમેરો

  4. 4

    હવે તેમાં દાળીયા ની દાળ ઉગાડેલા મગ,કોબી, ગાજર અને બટાટુ ઉમેરો.હવે તેમાં હળદર, મરચુ, ધાણાજીરુ, ગરમ મસાલો નાંખો મીઠું સ્વાદ અનુસાર નાખી વરાળે ચડવા દેવું

  5. 5

    બધુ ચડી જાય અેટલે પૌવા ઉમરી હલાવો
    તેમાં લિંબુ ઉમેરી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes