કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

#EB
#Week1

રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે....

#EB
#Week1

રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  • 400 ગ્રામભીંડા
  • 1ટામેટું
  • 1 ચમચીલીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણા જીરું
  • તેલ
  • જીરુ
  • હિંગ
  • 1લીલું મરચું
  • 1/4 ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    વઘાર માટે તેલ મૂકી એમાં જીરુ અને હિંગ નાખી, લીલા મરચા ની કતરણ નાખી દો. હવે સમારેલ ભીંડા નાખી મીઠું અને હળદર નાખી થોડી વાર ચઢવા દો.

    ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભીંડા થોડા ચઢે એટલે સમારેલા ટામેટું નાખી તેને ખુલું જ રાંધો

    ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શાક પ્રોપર ચઢી જાય એટલે એમાં બધાં મસાલા અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો. જો ગમતું હોય તો ખટાસ balance કરવા 1/4 ચમચી ખાંડ નાખી શકો, મે નથી નાખી. તો તૈયાર છે ચટપટું એવું ભીંડા સર્વ કરો.

    ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર May 10, 2021 03:28
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)
  1. પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
  2. ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14994229
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close