કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#MA
#Cookapdindia
#Cookapdgujarati

#MA
#Cookapdindia
#Cookapdgujarati

વધુ વાંચો

સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#MA
#Cookapdindia
#Cookapdgujarati

#MA
#Cookapdindia
#Cookapdgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪
  • ૨ કપમસુરી ચોખા (ખીચડી ના)
  • ૧ કપઅડદ ની દાળ
  • ૧/૨ ચમચીસીંગતેલ
  • પાણી
  • મીઠું
  • ૧/૪ ચમચીબેકિંગ સોડા
  • ૧/૪ કપગરમ પાણી
  • ૧/૪ ચમચીકાળા મરી નો પાઉડર
  • કોથમીર
  • ૬લીમડા ના પાન
  • ૧/૪ ચમચીરાઈ જીરું
  • ચપટીહિંગ
  • ૧/૪ કપપૌવા
  • ૧ ચમચીસૂકી મેથી
  • ૧/૨ ચમચીતલ
  • ૨ ચમચી વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પેહલા ચોખા,અડદ,મેથી અને પૌવા ને ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.

    સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી કાઢીને પીસી લેવું.મિક્સર જાર માં થોડું થોડું પાણી એડ કરીને પીસી લેવું.પછી બધું એક વાસણ માં લઈને હાથ થી ફેટી લેવું.૬ થી ૭ કલાક ઢાંકી ને રાખવું.સરસ આથો આવી જશે.

    સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખીરા માં ૧/૪ કપ પાણી એડ કરીને પૌરીંગ કરી લેવું.

  4. 4

    એક વાટકી માં નવશેકું ગરમ પાણી લઈને તેમાં ૧/૨ ચમચી સીંગતેલ અને સોડા એડ કરો.પછી આ વાટકી નાં મિશ્રણ ને ખીરા માં એડ કરો.

    સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વ્હાઇટ ખીરા માંથી બે ભાગ કર્સુ.૩/૪ ભાગ વ્હાઇટ રાખવું અને ૧/૪ ભાગ માં ગ્રીન ચટણી એડ કરવી. થાળી ગ્રીસ કરી ને રાખવી.

    સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થાળી માં પેહલા વ્હાઇટ લેયર નાખીને ૫ મિનિટ સતિમ કરી લો.પછી ગ્રીન ખીરું તેનો ઉપર પથરીને ૫ મિનીટ સ્ટિંમ કરી લો.લાસ્ટ માં વ્હાઇટ ખીરું પાથરી ને ૧૫ મિનીટ મિડીયમ ગેસ ઉપર સ્ટિંમ કરવું.ઉપર મારી પાઉડર છાંટવો.થોડીવાર પછી કાપા પાડી લેવા.

    સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વઘાર નોર્મલ રાઇ જીરુ, હિંગ,લીમડો અને તલ નો કરવો.અને રેડી દેવો. સર્વિંગ પ્લેટ માં કાઢીને સર્વ કરો.

    સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Manani
Hetal Manani @Nishtha
પર May 11, 2021 04:31
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
May 11, 2021 18:10
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
  2. ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
  3. મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
  4. ભરેલાં ‌ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)
  5. ટુટી ફ્રુટી બિસ્કિટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
  1. શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
  2. તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
  3. રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  4. ઈડલી (Idli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close