ભરેલાં ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)

#EB
#week1
#cookoadindia
#cookoadgujarati
હું મારા સાસરે આવી ત્યારે મમ્મીજી આ શાક બનાવે સાદું શાક કરતા આ શાક ભાવે તેથી આ શાક હું મારી સાસુમા પાસે થી શીખી છું.
ભરેલાં ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB
#week1
#cookoadindia
#cookoadgujarati
હું મારા સાસરે આવી ત્યારે મમ્મીજી આ શાક બનાવે સાદું શાક કરતા આ શાક ભાવે તેથી આ શાક હું મારી સાસુમા પાસે થી શીખી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા ને પાણી થી બરાબર ધોઇ ને તેના ઉપર અને નીચે નો ભાગ કાપીને રેડી કરી લો.
- 2
આ ટીંડોળાને ચપ્પાથી ઊભો કાપો પાડી ને રાખો.
- 3
તલ,શીંગ,મરચું,હળદર, ધાણાજીરૂ,ખાંડ બધું જ મિક્સર જારમાં પીસી લો.હવે તેને વાટકામાં કાઢી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી રેડી કરી લેવો.
- 4
હવે કટ કરેલ બધા જ ટિંડોળા માં આ મસાલો ભરી લેવો.
- 5
કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ તતડે એટલે આચાર મસાલો એડ કરી ભરેલાં ટિંડોળા એડ કરી ૧/૨ ગ્લાસ પાણી,બાકી બચેલા મસાલા ને પણ નાખી હલાવીને કૂકર બંધ કરી 3 સિટી વગાડવી.
- 6
કૂકર ઠંડુ પડે એટલે ખોલી ગરમા ગરમ સર્વ કરો. આ શાક ને સર્વ કરો ત્યારે ઉપર થી કોથમીર નાંખી ને સર્વ કરવું. આ ભરેલા ટીંડોળા નાં શાક ને મે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ટીંડોળા નું શાક (Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#Week 1પઝલ:-TINDORAભરેલા ટીડોળા નું શાક ખૂબ જ સરસ લાગે છે..ટીડોળા નું શાક ભરીને કરીએ તો.. જેને આ શાક ન ભાવતું હોય તે પણ પ્રેમ થી ખાય.. Sunita Vaghela -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
બેતાબ દિલકી તમન્ના યહી હૈ......તુમ્હે ચાહેંગે.... તુમ્હે પૂજેંગે... તુમ્હે અપના ખુદા બનાયેંગે.....આટલા સરસ ગીત ની પથારી ફેરવવાનું મને નથી થતુંહા...... તો આજે હું મસ્ત મઝાનું ટીંડોળા નું શાક લઇને આવી છું.... Ketki Dave -
-
-
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani -
ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
રાયતા ટીંડોળા (Rayta Tindora recipe in Gujarati)
આ રેસિપી મારા નાની બનાવતાઈન્સ ટનટ રેસિપી લઈને આવી છુમારા ઘરમાં બધા ને ખુબ જ ટેસ્ટી લાગ્યું છે#EB chef Nidhi Bole -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
સાસરે આવીને મારા સાસુ પાસે શીખી.. બધાને બહુ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
-
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે. Deepti Pandya -
-
-
ટીંડોળા નું અથાણું
#goldenapern3#weak10#pickleહેલો મિત્રો અથાણા તો ઘણા પ્રકારના બનતા હોય છે .મેં આજે ટીંડોળા નું અથાણું બનાવ્યું છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
કોબીજ નું શાક (Kobij Sabji Recipe In Gujarati)
#CB7#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
ટીંડોળા નું શાક (Tindora Sabji Recipe In Gujarati)
#svc#cookpad_gujઆપણે ભલે નવી નવી વાનગી બનાવીએ, ખાઈએ અને ખવડાવીએ પરંતુ આપણું રોજીંદુ ભોજન તો રોટલી, શાક, દાળ ભાત જ હોય છે. અને તેમાં બનતા શાક ને આપણે મૂળભૂત મસાલા ના ઉપયોગ થી જ બનાવીએ છીએ.ટીંડોળા કે ગિલોડા જે હિન્દી ભાષા માં કુંદરૂ કે તેંડલી થી ઓળખાય છે તેનો ઉપયોગ શાક બનાવા માં જ થતો હોય છે.આજે હું રોજિંદા મસાલા સાથે ,મારા ઘરે બનતા ટીંડોળા ના શાક ની રેસીપી શેર કરું છું. Deepa Rupani -
-
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia#ટીંડોળા નું શાક Krishna Dholakia -
ભરેલાં કરેલા નું શાક (Bhrela Karela Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
આચારી ટીંડોળા નું શાક (Achari tindora Sabji Recipe In Gujarati)
#goldenapron3#week24#Gourd Daksha Bandhan Makwana -
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB ટીંડોળા ના શાક નુ નામ પડતાજ યંગ જનરેશન નું મોઢું ચડી જાય છે નાકનું ટેરવું ચડાવી કહી દે છે અને ખાવાની ના પાડી ને ઉભા રહી જાય છે એટલે આ શાક તેમની ભાવે અને ફરીથી માંગે એવી રીતે બનાવવાની કોશિશ કરી છે આશા રાખું છું કે આશા યંગ જનરેશનની ખૂબ જ ભાવશે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટીડોળા નું પરંપરાગત શાક (Tindora Shak Recipe In Gujarati)
#SVCઆજે હું ટ્રેડિશનલ રીત થી ઝટપટ બનતું ટીંડોળા નું સ્વાદિષ્ટ શાક બનાવીશ જે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (14)