ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Sunita Shah @Sunita2302
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં તેલ મુકો, ગરમ થાય એટલે રાઈ ને તતડાવો. પછી તેમાં ટીંડોરા ઉભા સમારેલા ઉમેરો, પછી મીઠુ અને થોડી હળદર ઉમેરો.
- 2
હલાવી દો અને ઢાંકણું મૂકી ઉપર 1 ગ્લાસ પાણી ઢાંકણ ઉપર મુકી ને ટીંડોરા ને 5 મિનીટ ચઢવા દો.
- 3
બીજી બાજુ મસાલા માટે તલ, શીંગ, મરચું, ધાણા જીરું, જીરું પાઉડર, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, મીઠુ સ્વાદ પ્રમાણે નાખી મિક્ષર માં અથવા ખાયની માં વાટી દો.
- 4
આ બાજુ ટીંડોરા ત્યાં સુધીમા ચઢી ગયા હશે ખોલી ને તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી શાક ને હલાવી દો, થોડી શાક માં મસાલો ચઢવા દો તેલ છૂટે ત્યાં સુધી ધીમા તપે ગેસ રાખો. હલાવી ને શાક ને સર્વ કરો
ટીપ્સ
કૂક્સનેપસ
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15008901






ટિપ્પણીઓ (2)