ડોમિનોઝ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ (Dominos Style Garlic Bread Recipe In Gujarati)

Juhi Shah @cook_27767850
ડોમિનોઝ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ (Dominos Style Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા ખાંડ દહીં તેલ મિલ્ક થોડું ગરમ કરી લોટ બાંધી લો જરૂર પડે તો પાણી લેવું.
- 2
લોટ ને 2 કલાક માટે મૂકી દો ત્ત્યારબાદ સારી રીતે મસળી લો. લોટ સરસ રીતે ફૂલી ને રેડી થઇ ગયો છે 2 સરખા લુવા કરી લો.
- 3
રોટલી વણી ને તેના પર ગાર્લિક બટર સ્પ્રેડ કરી તેમાં મકાઈ ના દાણા મૂકી લો.
- 4
ચીઝ સ્પ્રેડ કરી તે રોટલી ને એક સાઈડ થી ફોલ્ડ કરી લો. ઊપર ચપા થી નોર્મલ કટ કરી લો. ઊપર થી ગાર્લીક બટર લગાવી દો.
- 5
હવે ઓવન ની પ્લેટ ને બટર થી ગ્રીસ કરી over ne 10 મીનીટ માટે ફ્રી હિટ કરી લો.
- 6
માઈક્રોવેવઓવન માં 180c 10 મિનિટ માટે મૂકી દો. ડોમિનોઝ સ્ટાઈલ ગાર્લીક બ્રેડ રેડી છે.
- 7
બટર માં ગાર્લીક ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ હર્બ કોથમીર નાખી લો.
- 8
ટેસ્ટી ગાર્લીક બટર રેડી છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)
- પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
- પરવળ નું પંજાબી શાક (Parvar Punjabi Shak Recipe In Gujarati)
- બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
- ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15012236























ટિપ્પણીઓ (3)