કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Swati
Swati @swatikariya

#મારી સૌ પ્રથમ રેસિપી #cookpad માં ☺😍😍

#મારી સૌ પ્રથમ રેસિપી #cookpad માં ☺😍😍

વધુ વાંચો

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Swati
Swati @swatikariya

#મારી સૌ પ્રથમ રેસિપી #cookpad માં ☺😍😍

#મારી સૌ પ્રથમ રેસિપી #cookpad માં ☺😍😍

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
3/4 લોકો
  1. 250 ગ્રામચણા નો કરકરો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. વઘાર માટે
  4. 2 ચમચી તેલ
  5. ૧/૨ ચમચી રાઈ
  6. ૧/૪ ચમચી હિંગ
  7. લીમડો
  8. ૧/૪ ચમચી તલ
  9. લીલા ધાણા
  10. ટોપરા નું છીણ જરૂર મુજબ
  11. 2 કપખાટી છાસ
  12. મીઠું જરૂર મુજબ
  13. ચપટીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા નો કરકરો લોટ લો પછી તેમાં 2 કપ ખાટી છાસ ઉમેરો. સ્વાદાનુસાર મીઠું તેમજ ચપટી હળદર ઉમેરી દો. જરૂરિયાત મુજબ પાણી ઉમેરી આથો લાવવા મુકી દો.

  2. 2

    આ મિશ્રણ ને બરાબર ઢાંકી ને 6/7 કલાક માટે મુકી રાખો

  3. 3

    આથો આવી ગયા બાદ વાઘરીયા માં થોડું તેલ ચપટી સોડા અને થોડું ગરમ પાણી ઉમેરી આથા વાળા મિશ્રણ માં ઉમેરી દો.

  4. 4

    તૈયાર થયેલા મિશ્રણ ને ઢોકળીયા માં તેલ થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી ને 15/20મિનટ સુધી ચડવા દો. આ રીતે બધા ઢોકળાં તૈયાર કરી લો.

  5. 5

    તૈયાર ઢોકળાં ને વઘાર કરવા માટે તેલ, હિંગ, રાઈ, લીલા મરચાં, લીમડો, તલ નાખી વઘાર કરી તૈયાર ઢોકળાં પર રેડી દો. ત્યાર બાદ લીલા ધાણા નાખી ગાર્નિશ કરી લો. જરૂર મુજબ સૂકા ટોપરા નું જાડું છીણ પણ ઉમેરી શકો.

  6. 6

    તો તૈયાર છે મસ્ત મજાના ખાટા ખમણ ઢોકળાં..😋☺☺

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Swati
Swati @swatikariya
પર May 18, 2021 06:23

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 18, 2021 06:30
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  2. કાઠીયાવાડી ભરેલા રીંગણ બટાકા મરચા(Kathiyawadi Bharela Ringan Bataka Marcha Recipe In Gujarati)
  3. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  4. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  5. નવાબી પરવળ કરી જૈન (Nawabi Parval Curry Jain Recipe In Gujarati)
  1. ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
  2. ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
  3. પરવળ કોરમા (Parval Korma Recipe In Gujarati)
  4. ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15025369
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close