કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે (Chhole Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે (Chhole Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે (Chhole Recipe In Gujarati)

Swati
Swati @swatikariya

છોલે (Chhole Recipe In Gujarati)

Swati
Swati @swatikariya
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
4 લોકો
  1. 250 ગ્રામછોલે ચણા
  2. 2-3ડુંગળી
  3. 2-3ટામેટા
  4. 4-5કળી લસણ
  5. કિચનકીંગ ગરમ મસાલો
  6. 1તીખું લીલું મરચું
  7. નાનો ટુકડો આદુ
  8. લીલા ધાણા ગાર્નિશ માટે
  9. રેગ્યુલર મસાલા
  10. વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ છોલે ચણા લઇ તેને 6-7 કલાક પલાળી લો

  2. 2

    ત્યારબાદ છોલે ને કુકર માં નાખી બાફી લો, બાફતી વખતે તેમાં હળદર અને મીઠું નાખી દો અને ડુંગળી પણ એમાં જ નાખી દો

    છોલે (Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકર માં બાફતી વખતે તમે તેમાં ચાની ભૂકી ની પોટલી બનાવી ને નાખીને પણ બાફી શકો છો

  4. 4

    ગ્રેવી બનાવા માટે મિક્સર જાર માં બાફેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, લસણ, નાખી ફાઇન ક્રશ કરી લો.

  5. 5

    એક પેન માં તેલ લઇ તેમાં થોડું જીરું, હિંગ તૈયાર કરેલી ગ્રેવી નાખી 5-7 મિનીટ સુધી ઉકળવા દો અને બધા રેગ્યુલર મસાલા ઉમેરી ને ઢાંકી ને ચડવા દો

    છોલે (Chhole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગ્રેવી ઉકળી જાય અને તેલ છૂટું પડી જાય પછી બાફેલા ચણા ઉમેરી દો. ત્યારબાદ દરેક મસાલા નો ટેસ્ટ ચણા માં ભળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. પછી તેમાં કિચનકીંગ મસાલો નાખો

  7. 7

    અંતે તૈયાર છોલે ને એક બાઉલ માં કાઢી સર્વ કરો સર્વ કરતી વખતે લીલા ધાણા તેમજ ડુંગળી ની રિંગ થી ગાર્નિશ કરો.

  8. 8

    તૈયાર છે મસ્ત ચટપટા છોલે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Swati
Swati @swatikariya
પર May 19, 2021 09:24

ટિપ્પણીઓ (5)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
May 20, 2021 17:02
👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેગો ક્રીમ વીથ ચેરી🍒 (Mango Cream Recipe in Gujarati)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
  3. કર્ડ રાઈસ/ Curd Rice
  4. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  5. ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chickpeas Fenugreek & Mango Pickle Recipe In Gujarati)
  1. કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Keri Instant Khatu Athanu Recipe In Gujarati)
  2. ગોળ કેરી નું ફરાળી અથાણું (Gol Keri Farali Athanu Recipe In Gujarati)
  3. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  4. રતલામી સેવ પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15030036
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close