આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીની છાલ ઉતારી કટકા કરી વરાળમાં બાફી લેવી અને તેનો પલ્પ તૈયાર કરી લેવો.
- 2
હવે એક વાસણમાં ખાંડ તથા બીજી બધી સામગ્રી મિક્સ કરી પાણી નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવું. પછી તેમાં પલ્પ ઉમેરવો.
- 3
ગ્લાસમાં આઈસ ક્યુબ અને સમારેલ ફૂદીનો નાખી આ મિશ્રણને ગાળી લો.હવે આમ પન્ના તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15036155







ટિપ્પણીઓ (3)