ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ને ધોઈ તેના ડાડલા કાઢી તેને વચ્ચે થી ભાંગી તેના ઠળિયા કાઢી લો. ત્યાર બાદ લીલા મરચા ને વચ્ચે કાપો પાડી તેમાંથી બી કાઢી લો.
- 2
ત્યાર બાદ ચણા નો લોટ લઈ તેમાં બધા મસાલા ગોળ, મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો. હવે આ મિશ્રણ વડે ગુંદા અને મરચાં ભરી લો. તેને કુકરમાં પાણી મુકી ગુંદા ભરેલી તપેલી ને કાંઠા પર મૂકી ઢાંકણ ઢાંકી 4 થી 5 સીટી કરી બાફી લો.
- 3
ગુંદા બફાઈ જાય એટલે ગેસ પર એક પેનમાં વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂં,સુકી મેથી અને હિંગ નાખી વઘાર કરો.હવે તેમાં બાફેલા ગુંદા અને મરચાં નાખી મિક્સ કરી એક મિનીટ સાંતળો. તો તૈયાર છે ગુંદા નું શાક.
- 4
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15043016













ટિપ્પણીઓ