ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા તપેલા માં ઢોકળા નો દલવેલો લોટ લેવો. પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી, ખાટી છાશ ઉમેરવી. પછી મીઠું, આદુ ખમલેલું, હળદર, નાખી મિક્સ કરી લેવું. પછી ઇનો રેગ્યુલર પેકેટ નાખી 3-4 મિનિટ એમનેમ રેહવા દેવું. પછી તેને પ્રોપર રીતે એક બાજુ હલાવી ને ઢાંકી ને ગરમ જગ્યા એ મૂકી દેવું.
- 2
પછી ઢોકળીયા માં નીચે પાણી મૂકી ને વાટકી માં તેલ લગાવી ને 15 મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકવું.
- 3
પછી તેને તેલ અને લસણ ની ચટણી સાથે પીરસો....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15043806




ટિપ્પણીઓ (10)