લસણીયા ભરેલા બટાકા (Lasaniya Bharela Bataka Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#CB5
Week 5
#TC

લસણીયા ભરેલા બટાકા (Lasaniya Bharela Bataka Recipe In Gujarati)

#CB5
Week 5
#TC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ બેબી પોટેટો
  2. ટમેટું ઝીણું સમારેલું
  3. ૧ ચમચીલસણની ચટણી
  4. પાવરા તેલ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧/૨ ચમચી જીરુ પાઉડર
  11. કોથમીરથી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બધા બટેટાની છાલ કાઢી લેવી અને બટાકા ને ધોઈ લેવા. પછી બટેટામાં વચ્ચેથી આ રીતે બે કાપા પાડી લેવા.

  2. 2

    પછી એક ડીશમાં બધો મસાલો કરવો તેમાં એક ચમચી તેલ નાખી હાથ વડે બધો મસાલો મિક્સ કરી લેવો.

  3. 3

    ત્યારબાદ બધા બટેટાને મસાલાથી ભરી લેવા.

  4. 4

    પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું મૂકીને બટાકા નો વઘાર કરવો.

  5. 5

    ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું ટામેટું અને વધેલો મસાલો ઉમેરી અને મિક્સ કરી લેવું. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢાંકીને ૧૫ મિનિટ ચડવા દેવું.

  6. 6

    ચડી જાય પછી ગેસ બંધ કરી દેવો અને કોથમીરથી ગાર્નિશ કરવા. તેને મેં સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes