કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છુંદો (Chhundo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છુંદો (Chhundo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છુંદો (Chhundo Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik

#Week_3
#છુંદો
છુન્દો ખાવા માટે સાત દિવસની રાહ જોવી પડે.તડકામાં મૂકવો પડે. હવે રાહ જોવાની કે તડકે મૂકવાની જરુર નથી. કેમકે આપણે છુન્દો માઇક્રોવેવમાં બનાવવા ના છીએ.

#Week_3
#છુંદો
છુન્દો ખાવા માટે સાત દિવસની રાહ જોવી પડે.તડકામાં મૂકવો પડે. હવે રાહ જોવાની કે તડકે મૂકવાની જરુર નથી. કેમકે આપણે છુન્દો માઇક્રોવેવમાં બનાવવા ના છીએ.

વધુ વાંચો

છુંદો (Chhundo Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik

#Week_3
#છુંદો
છુન્દો ખાવા માટે સાત દિવસની રાહ જોવી પડે.તડકામાં મૂકવો પડે. હવે રાહ જોવાની કે તડકે મૂકવાની જરુર નથી. કેમકે આપણે છુન્દો માઇક્રોવેવમાં બનાવવા ના છીએ.

#Week_3
#છુંદો
છુન્દો ખાવા માટે સાત દિવસની રાહ જોવી પડે.તડકામાં મૂકવો પડે. હવે રાહ જોવાની કે તડકે મૂકવાની જરુર નથી. કેમકે આપણે છુન્દો માઇક્રોવેવમાં બનાવવા ના છીએ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
જરૂર મુજબ
  • 500 ગ્રામવનરાજ કેરી
  • 750 ગ્રામખાંડ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીમીઠું
  • 3 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 5 નંગલવિંગ
  • 5 નંગકાળા મરી
  • 1મોટો ટુકડો તજ
  • 2 નંગઈલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કેરીને પાણીથી ધોઈને સાફ કરી.છાલ કાઢીને છીણ કરી લો. માઈક્રોપુ્ફ બાઉલમાં છીણ લઈ તેમાં મીઠું અને હળદર નાખીને 30 મિનિટ ઢાંકીને રાખો.

  2. 2

    હવે તેમાં ખાંડ નાખી 3 મિનિટ હલાવો.માઈક્રો મોડ પર પંદર મિનિટ માટે બાઉલને મૂકો.
    વચ્ચે વચ્ચે 3 વાર બાઉલને બહારકાઢીને હલાવો.પંદર મિનિટ બાદ બાઉલને બહાર કાઢીને એકદમ ઠંડું થવા દો.

  3. 3

    ઠંડુ થયા પછી તેમાં કાશ્મીરી લાલ મરચું અને લવીંગ મરી તજ ઈલાયચી ખાંડીને નાખો.
    હલાવીને સાફ બરણી માં ભરી લો.આખું વરસ આ છુન્દો સાચવી શકાય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik
પર May 24, 2021 16:03
પરંપરાગત અને આધુનિક રસોઈ બનાવવી અને ફ્યુઝન કરવુ ખૂબજ પસંદ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Ketki Dave
Ketki Dave @ketki_10
June 05, 2021 17:39
WAH....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છૂંદો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
  2. મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
  3. વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
  4. દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
  5. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  1. કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
  2. કેરી નો વઘારેલો છૂંદો (Keri Vagharelo Chhundo Recipe In Gujarati)
  3. દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
  4. રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15052909
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close