પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

#PS
#Cookpadgujrati
#Cookpadindia
ચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય.
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS
#Cookpadgujrati
#Cookpadindia
ચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બટાકા અને વટાણા ને બાફી ને મેસ કરી લો.હવે એક kadai માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ સાંતળો,એક મિનિટ પછિ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો,ડુંગળી ને ધીમા ગેસ પર 5 મિનિટ સાંતળો હવે તેમાં કેપ્સીકમ અને ટામેટા ના ટુકડા ઉમેરો અને ધીમા ગેસ પર હલાવતા રહો જ્યાં સુધી ટામેટાં એકરસ થાય.
- 2
પછી તેમાં લાલ મરચું,ગરમ મસાલો,પાવભાજી મસાલો ઉમેરો અને બે થી ત્રણ મિનિટ સાંતળો.હવે તેમાં બાફેલા બટાકા અને વટાણા ને મેસ કરી ને ઉમેરો.હવે તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરો અને 1/2 કપ પાણીીની સાથે લીંબુ નો રસ ઉમેરો અને 10 થી 15 મિનિટ ધીમા ગેસ પર ઉકાળો.ઉપર થી બટર નાખો અને ગેસ બંધ કરી દો.તીખાશ નું પ્રમાણ ઓછું કે વધારે પસંદ મુજબ રાખી સકાય.
- 3
તૈયાર છે આપણી ગરમાં ગરમ ચટપટી પાવભાજી....
Similar Recipes
More Recipes
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
- વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)









ટિપ્પણીઓ (8)