રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા માં છાસ અને મીઠું, મરી પાઉડર નાખી ખીરું ત્યાર કરી લો, પછી પંદર મીનીટ ઢાંકી ને રાખી દો...
- 2
ત્યારબાદ ગેસ ચાલુ કરી નોનસ્ટિક મુકો અને ગરમ થાય એટલે એક ચમચી તેલ નાખી ખીરું પાથરો.....
- 3
ત્યારપછી બીજી સાઇડ ફેરવી ટામેટાં, ડુંગળી નાખો અને જીરૂ, મીઠું, મરચું નાખી બરાબર ચડી જાય એટલે પ્લેટ માં કાઢી ને સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
Wd Special Rava uttapamઆજે વુમેન્સ ડે માટે ખાસ આપણા ગ્રુપની તમામ બહેનો માટે હું લૈ ને આવી છું રવા ઉત્તપમ. Shilpa Bhatt -
-
-
-
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Week8 Hinal Dattani -
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
#GA4 #week1રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ વિધિ બતાવીશુ Rekha Rathod -
-
-
-
-
-
રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)
#RC2 ( ધોળી) રવા ઓનીયન ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને જલ્દી થી બની જાય છે. મેં સાંજે નાશતા માટે બનાવ્યા છે. તો મેં તેને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. પણ નારિયેળ ની ચટણી સાથે પણ ખાઈ શકો છો. Krishna Kholiya -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
-
-
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15052966
ટિપ્પણીઓ (2)