કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે,

ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે,

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 250 ગ્રામરવો કે સુજી
  • 1 વાડકીદહીં
  • 4-5લીલા મરચા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ઇનો pouch
  • મરી પાઉડર
  • લાલ મરચું
  • 2 ચમચીતેલ વઘાર માટે
  • રાઇ
  • તલ
  • લીમડો
  • ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવા માં દહીં નાખી મિક્સ કરી 5 મિનિટ મૂકી રાખો, હવે એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો.

    રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં લીલા મરચા ની કતરણ, મીઠું, નાખી દો. એક પેન મા 2 ચમચી તેલ લઈ રાઈ નાખી khira મા મિક્સ કરો. લોગ

    રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોકળા નાં કૂકર માં પાણી મૂકી ગરમ થવા મૂકો. હવે ખીરા માં ઇનો ઉમેરી ગ્રીસ કરેલી થાળી માં તરત j ખીરું નાખી ઉપરથી મારી પાઉડર અને લાલ મરચું ભભરાવી થાળી કૂકર મા મૂકી 20 મિનિટ માટે થવા દો

    રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ઇન્સ્ટન્ટ રવા ઢોકળા, થાળી થોડી ઠંડી પડે એટલે કાપા કરી પીસ કરી લો. હવે વઘાર માટે તેલ મૂકી એમાં રાઈ તલ, જીરુ, લીમડો, નાખી ઢોકળા વઘારી દેવા. ઉપર થી ધાણા નાખી, ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર May 25, 2021 03:02
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
June 13, 2021 08:33
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
  2. ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળા (Diet Special Moong Daal Dhokla
  3. દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
  4. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  5. વોલનટ ફલાફલ બાઉલ એન્ડ રેપ્સ (Walnut Falafel Bowl Wraps Recipe In Gujarati)
  1. કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
  2. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  3. ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati)
  4. મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15054367
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close